Surat To Ahmedabad : ટ્રેન નંબર 22927 બાંદ્રાથી અમદાવાદ સુધી ચાલે છે. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી 19:40એ ઉપડે છે અને અમદાવાદ સવારે 04:20 એ પહોંચાડે છે.
આ ટ્રેન ગુજરાતના વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ અને મણિનગર- અમદાવાદ જેવા સ્ટેશનો પર સ્ટોપેજ કરે છે.
આ 'લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન' નવસારી 23:57ને પહોંચે છે. સુરત રાત્રે 00:34 વાગ્યે, વડોદરા 02:15 વાગ્યે પહોંચે છે તેમજ નડિયાદ 03:07 પહોંચે છે.
આ એક્સપ્રેસ ટ઼્રેન અઠવાડિયાના સાતેય દિવસે ચાલે છે. રાત્રે સુરતથી પહોંચે છે અને પરોઢે થતાં જ અમદાવાદ વહેલા પહોંચાડી દે છે.
આ ટ્રેન આખા રુટ દરમિયાન લગભગ 481 KM જેટલું અંતર કાપે છે. આ ટ્રેનમાં સ્લીપર કોચ, જનરલ તેમજ એસી કોચનો પણ સમાવેશ થાય છે.