આખા રુટ દરમિયાન આ ટ્રેન અંદાજે 1616 KM જેટલું અંતર કાપે છે. ગુજરાતના રેલવે સ્ટેશનની વાત કરીએ તો વાપી, વલસાડ, બિલિમોરા, નવસારી, સુરત, કોસંબા, અંકલેશ્વર, ભરુચ, મિયા ગામ કરજણ, વડોદરા, સમાલયા, દેરોલ, ગોધરા, સંત રોડ, પિપલોદ, લિમખેડા, મંગલ મહુડી, દાહોજ જેવા સ્ટેશનો પરથી પસાર થશે. જેમાં અમદાવાદ સ્ટેશન નહીં આવે.