Gujarati NewsPhoto galleryIndian western railway train irctc booking special train Ahmedabad to agra mathura vridavan kota Exp schedule
Summer Special Train : કૃષ્ણ જન્મભૂમિ મથુરા-વૃંદાવન ફરવા માટે અમદાવાદથી ચાલુ થઈ છે આ ટ્રેન, જાણો સંપૂર્ણ માહિતી
Ahmedabad to agra-mathura :વેકેશનનો લાભ અને વડિલો સાથે ફરવા જવું હોય તો મથુરા અને વૃંદાવન બેસ્ટ પ્લેસ છે. આ જગ્યાઓ પર પહોંચવા માટે રેલવે વિભાગે અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.
આ ટ્રેન આખા રુટ દરમિયાન અંદાજે 949 જેટલું અંતર કાપશે. અમદાવાદથી આગ્રા તરફ જતાં ગોધરા સ્ટેશન આ ટ્રેન 20:50 એ પહોંચાડશે. આ ટ્રેન મોટો હોલ્ટ કોટામાં કરે છે. કોટા 03:05 વાગ્યે પહોંચે છે અને 03:15 એ ઉપડી જાય છે. આમ આ ટ્રેન 10 મિનિટનો આ સ્ટેશને રોકાય છે.
5 / 5
ટ્રેન નંબર 01920 નું બુકિંગ 15 મે, 2024 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.