Rajkot થી Mehsana, સૌરાષ્ટ્રથી ઉતર ગુજરાતની આ ટ્રેન વાંકાનેર-સુરેન્દ્રનગરથી થાય છે પસાર

Rajkot to Mehsana Train : આ ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, મહેસાણા જેવા સ્ટેશનો લે છે. આ ટ્રેન રાજકોટથી લાલ કુંવા સુધી ટ્રેન ચાલે છે. જેમાં રાણીવારા, જયપુર, મથુરા, બરેલી જેવા સ્ટોપેજ લે છે.

| Updated on: Jun 16, 2024 | 2:53 PM
4 / 5
આ ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, મહેસાણા જેવા સ્ટેશનો લે છે. આ ટ્રેન રાજકોટથી લાલ કુંવા સુધી ટ્રેન ચાલે છે. જેમાં રાણીવારા,જયપુર, મથુરા, બરેલી જેવા સ્ટોપેજ લે છે.

5 / 5
દરેક સ્ટેશનો પર આ ટ્રેન 2 મિનિટનો સ્ટોપ કરે છે. આ ટ્રેનને લગભગ મહેસાણા પહોંચતા 4 કલાક જેટલો સમય લાગે છે. આ ટ્રેનમાં SL, 3A, 2A જેવા કોચ જોડાયેલા છે.