
22960 વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયાના દરેક વારે ચાલે છે. આ ઈન્ટરસિટી ટ્રેન 06:07 વાગ્યે રાજકોટથી ઉપડે છે અને અમદાવાદ 10:30 કલાકે પહોંચાડે છે. સાડા 4 કલાકમાં આ ટ્રેન પહોંચાડે છે.

અમદાવાદ પહોંચવા માટે વંદે ભારત એક્સપ્રેસ પણ ચાલે છે. આ ટ્રેન 06:40 કલાકે રાજકોટથી ઉપડે છે અને અમદાવાદ 10:10 વાગ્યે પહોંચાડે છે. માત્ર બુધવારે જ આ ટ્રેન બંધ હોય છે. બાકીના દરેક વારે સફર ચાલુ રહે છે. આ ટ્રેન તમને લગભગ સાડા 3 કલાકમાં અમદાવાદ પહોંચાડે છે.
Published On - 2:25 pm, Sat, 15 June 24