
ટ્રેન નંબર- 82902 મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈ સુધી ચાલે છે. આ ટ્રેન ગુરુવારે સિવાય દરેક વારે ચાલે છે. અમદાવાદથી 06:40 એ ઉપડતી આ ટ્રેન સુરત 09:25 એ પહોંચાડે છે. આ સુપરફાસ્ટ ટ્રેનમાં નડિયાદ, વડોદરા, ભરુચ અને સુરત સ્ટેશન આવે છે. વડોદરા આ ટ્રેન 07:54 વાગ્યે પહોંચે છે.

(આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરો.)