Surat થી જવું છે નાથદ્વારા ? આ ટ્રેન છે સુપરફાસ્ટ, માત્ર 14 કલાકમાં પહોંચો, અમદાવાદ નહીં રોકાઈ આ ટ્રેન

Udaipur-Nathdwara Train : આ બાંદ્રા-ઉદયપુર સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન અંદાજે 945 KM કાપે છે. તેમજ મંગળવારે, ગુરુવારે અને શનિવારે બાંદ્રાથી રાત્રે ઉપડે છે.

| Updated on: May 28, 2024 | 1:56 PM
4 / 5
નાથદ્વારામાં કોઈ રેલવે સ્ટેશન નથી. નજીકના રેલવે સ્ટેશન માવલી ​​જંકશન છે, જે 30 કિમી દૂર છે અને ઉદયપુર સિટી રેલવે સ્ટેશન છે. જે નાથદ્વારા શહેરથી 50 કિમી દૂર છે. માવલી ​​જંકશન એ મુખ્ય રેલવે સ્ટેશન નથી. જો કે તમામ ટ્રેનો ઉદયપુર સિટી રેલવે સ્ટેશન પર ઉભી રહે છે.

5 / 5
નાથદ્વારામાં સવારે મંગળા આરતી-06:00 AM થી 6:40 AM સુધી, શૃગાંર દર્શન - 7:30 AM થી 08:00 AM સુધી, ગ્વાલ દર્શન-  08:55 AM થી 09:10 AM સુધી, રાજભોગ દર્શન- 11:15 AM થી 11:55 AM, ઉથાપન દર્શન- 03:45 PM થી 04:00 PM સુધી, આરતી દર્શન- 04:30 PM થી 05:55 PM સુધી ચાલુ રહેશે.