Ahmadabad થી Vadodara, Surat, Mumbai જવું છે, સવારે વહેલું નીકળી શકાય તેમ નથી ? તો આ ટ્રેન બેસ્ટ છે

Shatabdi express train : અમદાવાદથી મુંબઈ જતી આ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન નંબર 12010 ચાલે છે. જે લોકોને ઘરે નાના બાળકો છે અને સવારે ઘરેથી વહેલું નીકળી શકાય તેમ નથી તો આ શતાબ્દી એક્સપ્રેસ તેમની મુસાફરી માટે બેસ્ટ ઓપ્શન છે.

| Updated on: Jul 13, 2024 | 1:05 PM
4 / 7
શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈ પહોંચતા સુધીમાં સાડા 6 કલાક લે છે. તે 77 km/h સ્પીડથી દોડે છે. મુંબઈ છેલ્લા સ્ટેશને રાત્રે 21:45 વાગ્યે પહોંચાડે છે. શતાબ્દી ટ્રેન અઠવાડિયાના રવિવારને બાદ કરતા દરેક વારે સર્વિસ આપે છે.

5 / 7
શતાબ્દી ટ્રેનમાં મોટાભાગે વેઈટિંગ લિસ્ટ જ ચાલતું હોય છે. આ ટ્રેનની ટિકિટના દર અમદાવાદથી મુંબઈના જોઈએ તો AC chair Carના રુપિયા 1335, Exec. chair Carના રુપિયા 2050, vistadome ACના રૂપિયા 2200 છે.

6 / 7
આ ટ્રેન અમદાવાદથી સુરત 3 કલાકમાં પહોંચાડે છે અને તેના એસી ચેયર ટિકિટના ભાવ રુપિયા 725 છે. વડોદરા આ ટ્રેન 1 કલાક અને 20 મિનિટમાં પહોંચાડે છે અને તેની એસી સીટિંગની ટિકિટ 500 રુપિયા છે.

7 / 7
(નોંધ : આ માહિતી IRCTC માંથી મળેલી છે. કોઈ પણ સંજોગોવસાત ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ શકે છે તો પહેલા ટાઈમટેબલ ચેક કરની નીકળવા વિનંતી.)