Statue of Unity : સૌરાષ્ટ્રમાંથી નીકળે છે કેવડિયા કોલોની ફરવા માટેની આ ટ્રેન, જાણો Rajkot થી કેટલું છે ભાડું

|

Jul 22, 2024 | 11:44 AM

Rajkot to Statue of Unity : ગુજરાતમાં ફરવાના સ્થળોની કોઈ કમી નથી. આ વખતે અમે તમને વડોદરા- એકતા નગર એટલે કે કેવડિયા કોલોની માટેની માહિતી લઈને આવ્યા છીએ. ક્યાંથી ટ્રેન જશે અને તેનું ભાડું શું છે તેમજ તેનું શિડ્યુલ શું છે તેના વિશે જાણો.

1 / 5
Rajkot to Statue of Unity : રાજકોટથી બરોડા એટલે કે વડોદરા જવા માટેની બેસ્ટ ટ્રેન સૌરાષ્ટ્ એક્સપ્રેસ છે. આ ટ્રેન દરરોજ રાજકોટમાંથી પસાર થાય છે.

2 / 5
રાજકોટથી વડોદરાનું સ્લીપર કોચનું ભાડું 225 રુપિયા, તેનું 3A કોચનું ભાડું 610 રુપિયા અને તેના 2A નું ભાડું 865 રુપિયા છે.

3 / 5
આ ટ્રેન રાજકોટથી વડોદરા પહોંચવા માટે 7 કલાક જેટલો સમય લાગે છે અને આ દરમિયાન 347 KM કાપે છે. આ ટ્રેન રાજકોટથી 02:52 કલાકે આવે છે અને વડોદરા 09:56 કલાકે પહોંચાડે છે.

4 / 5
વડોદરા પહોંચીને એકતાનગર પહોંચવા માટે ઘણી ટ્રેનો ઉપલબ્ધ છે. જેમાંથી એક છે જન શતાબ્દી એક્સપ્રેસ. વડોદરાથી એકતાનગર જવા માટે અહીંયાથી ટ્રેન બદલવી પડે છે.

5 / 5
જન શતાબ્દી એક્સપ્રેસ 20947 નંબરની આ ટ્રેનમાં લગભગ 85 રુપિયા ટિકિટ છે. વડોદરાથી એકતા નગર જવા માટે ઘણી ટ્રેનો ઉપલબ્ધ છે જેનો તમે લાભ લઈ શકો છો.

Next Photo Gallery