
infosys ફોરકાસ્ટમાં 29Analystએ સ્ટ્રોગ બાય કરવા કહ્યું છે. ત્યારે 7 લોકોએ ખરીદી કરવાનું જણાવ્યું છે. તેમજ 18Analystએ આ કંપનીના શેર હોલ્ડ કરવાનું જણાવ્યું છે.

ત્યારે Indian Renewable Energy Development Agency Ltdમાં 1 Analystએ ફોરકાસ્ટ આપ્યું છે. જેમાં તે Neutral રહેવા જણાવ્યું છે.

આ ઉપરાંત પંજાબ નેશનલ બેંકનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. કુલ 20 Analystએ ફોરકાસ્ટ આપ્યું છે. જેમાં શેરની મહત્તમ કિંમત 168 અને ન્યૂનતમ કિંમત 90 રુપિયા પહોંચે તેવી શક્યતા છે.

પંજાબ નેશનલ બેંકમાં 7 Analystએ સ્ટ્રોંગ બાયનું કહ્યું છે. જ્યારે અન્ય 5 Analystએ આ બેંકના શેર હોલ્ડ પર રાખવા માટે જણાવ્યું છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
Published On - 12:55 pm, Wed, 15 October 25