Ujjain Train Waiting List : મહાકાલના દર્શને જવા માટે ‘શાંતિ એક્સપ્રેસ’ ટ્રેનનું આ છે વેઈટિંગ લિસ્ટ, જુઓ એપ્રિલ મહિનાનું લિસ્ટ

|

Apr 02, 2024 | 12:37 PM

April month waiting list: થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે ગાંધીનગરથી ઉજ્જૈન જવા માટે ટ્રેન નંબર-19309 ચાલે છે. આ શાંતિ એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયાના દરેક વારે દોડે છે.

1 / 5
ઉજ્જૈનમાં મહાકાલના દર્શને જવા માટે શાંતિ એક્સપ્રેસ ગુજરાતના 11 થી 12 સ્ટેશનો પરથી પસાર થાય છે. આ ટ્રેનનું એપ્રિલ મહિનાનું વેઈટિંગ લિસ્ટ અહીં જુઓ. અહીં આપેલું વેઈટિંગ લિસ્ટ અમદાવાદથી ઉજ્જૈન સુધીનું છે.

2 / 5
એપ્રિલ મહિનામાં 1AC નું વેઈટિંગ લિસ્ટ ઉપર મુજબ છે. જેમાં તારીખ 14, 20, 22, 25, 28, 29 એ સીટ મળી રહેશે. ત્યાર પછીની તારીખોમાં નોર્મલી વેઈટિંગ બતાવે છે.

3 / 5
શાંતિ એક્સપ્રેસમાં 2A માં તારીખ 15, 28, 29 એ સીટ મળી રહેશે. છેલ્લા બે અઠવાડિયામાં ટિકિટ મળવાના 80 થી 85 ટકા સુધી ચાન્સ છે.

4 / 5
એપ્રિલ મહિનામાં 3Aમાં 70 થી 80 ટકા સીટ મળવાના ચાન્સ છે. જે ઉપર ફોટોમાં જોઈ શકાય છે.

5 / 5
શાંતિ એક્સપ્રેસની સ્લીપર કોચની વાત કરીએ તો પહેલા 2 અઠવાડિયામાં સીટ મળવાના ચાન્સ ઓછા છે. તેમજ 25 અને 26 તારીખનું વેઈટિંગ લિસ્ટ વધારે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી જે તે સમયે લખેલા ન્યૂઝ વખતની છે. બની શકે કે તમે જ્યારે બુક કરાવો ત્યારે સીટ અવેલેબલ હોય. આ માટે ઓફિશિયલ સાઈટ ચેક કરી લેવી જોઈએ.)

Next Photo Gallery