સાંજે ઓફિસનું કામ પતાવીને રાત્રે કરો ‘પ્રેરણા’માં મુસાફરી, અમદાવાદથી સુરત માટે છે બેસ્ટ ટ્રેન

Prerna Express : ટ્રેન નંબર- 22138 અમદાવાદથી નાગપુર સુધી જાય છે. અમદાવાદમાં સાંજે ઓફિસનું કામ પતાવીને સુરત જવા ઈચ્છતા લોકો માટે આ ટ્રેન બેસ્ટ છે.

| Updated on: Apr 24, 2024 | 8:43 AM
4 / 5
આ ટ્રેનની અંદર 2A, 2S, 3A, SL જેવા કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનનો ટ્રાવેલ ટાઈમ લગભગ 16 કલાકનો છે.

આ ટ્રેનની અંદર 2A, 2S, 3A, SL જેવા કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનનો ટ્રાવેલ ટાઈમ લગભગ 16 કલાકનો છે.

5 / 5
અમદાવાદથી સાંજે સાડા 6 વાગે ઉપડતી આ ટ્રેન રાત્રે સાડા 10 વાગ્યે સુરત પહોંચાડે છે. નાગપુર બીજે દિવસે 10:25 વાગ્યે પહોંચાડે છે.

અમદાવાદથી સાંજે સાડા 6 વાગે ઉપડતી આ ટ્રેન રાત્રે સાડા 10 વાગ્યે સુરત પહોંચાડે છે. નાગપુર બીજે દિવસે 10:25 વાગ્યે પહોંચાડે છે.

Published On - 2:08 pm, Mon, 22 April 24