
આ ટ્રેન બોટાદ 22:25 કલાકે તેમજ અમદાવાદ 02:15 વાગ્યે પહોંચે છે અને વડોદરા 04:14 કલાકે તેમજ સુરત 06:35 વાગ્યે પહોંચાડે છે. આમ આ ટ્રેન આખા રુટ દરમિયાન અંદાજિત સાડા 11 કલાક જેટલો સમય લે છે.

Mahuva Surat Sf 20956 Train અઠવાડિયામાં સોમવારે, મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે ચાલે છે. તેમાં કોચ 1A, 2A, 2S, 3A, SL કોચ ઉપલબ્ધ છે.