
Jamnagar to Nathdwara train : આ ટ્રેમમાં 8 કોચ સ્લિપર કોચ છે, 2A ના 2 કોચ અને 1A નો એક કોચ છે. ટ્રેનની ટિકિટ નાથદ્વારા સુધીની જનરલ કોચની લગભગ- 275 રુપિયા છે. અમદાવાદથી સ્લિપર કોચની ટિકિટ રુપિયા 355ની આસપાસ છે. જામનગરથી નાથદ્વારા જવા માટેની સ્લિપર કોચની ટિકિટ 470 રુપિયા છે અને 2A ની 1815 રુપિયા ટિકિટ છે.

Rajkot to Nathdwara train : રાજકોટથી નાથદ્વારા સુધીની ટિકિટ સ્લિપરની 445 રુપિયા ટિકિટ છે તેમજ 2A ની 1660 રુપિયા ટિકિટ છે. આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં એક વાર સેવા આપે છે. તે દર બુધવારે ઓખાથી ઉપડે છે અને નાથદ્વારા પોતાની સફર પુરી કરે છે.