સાળંગપુરથી સૌરાષ્ટ્ર તરફ જતી આ ટ્રેન, કાળિયા ઠાકોરના દેવભૂમિ દ્વારકા સુધીની કરાવે છે સફર, જાણો ટાઈમટેબલ

|

Apr 27, 2024 | 3:48 PM

ટ્રેન નંબર 19209 Bvc Okha Exp એ પ્રવાસીઓ માટે આ રૂટ પરની મુખ્ય ટ્રેનોમાંની એક છે. તે ભાવનગર સ્ટેશનથી શરૂ થાય છે અને ઓખા ખાતે સમાપ્ત થાય છે.

1 / 5
ભાવનગરથી ઉપડતી આ ટ્રેન ઓખા સુધી મુસાફરોને સફર કરાવે છે. તેના રુટમાં તે 38 જેટલા સ્ટોપેજ લે છે. આ ટ્રેન નાના સ્ટેશનોને પણ કવર કરે છે.

2 / 5
આટલા સ્ટેશનોને કારણે આ ટ્રેન આખા રુટ દરમિયાન લગભગ 14 કલાક 45 મિનિટનો સમય લે છે. આ ટ્રેનમાં ભાવનગરથી ઓખાનું સ્લીપર કોચનું અંદાજે ભાડું-320 રુપિયા છે.

3 / 5
આ ટ્રેન આખા અઠવાડિયાના 7 દિવસ ચાલે છે. ભાવનગરથી આ ટ્રેન 22:10 કલાકે ઉપડે છે અને ઓખા બીજે દિવસે 12:55 કલાકે પહોંચાડે છે.

4 / 5
આ ટ્રેન રાજકોટ 06:00 વાગ્યે પહોંચાડે છે અને હાપા 08:14 કલાકે તેમજ દ્વારકા 12:01 વાગ્યે પહોંચાડે છે.

5 / 5
આખા રુટ દરમિયાન આ ટ્રેન અંદાજે 538 કિમી ચાલે છે. તેમાં જનરલ 5 કોચ, SL, 2S જેવા કોચનો સમાવેશ થાય છે.

Next Photo Gallery