Gujarati NewsPhoto galleryIndian railway train news 12655 Navjeevan SF Express ahmedabad to Chennai Express train irctc booking time table
અમદાવાદથી ઉપડતી આ સૌથી સારી ટ્રેન, ગુજરાતને જોડે છે સુંદર 4 રાજ્યો સાથે
Super Fast Express Train : તમારે વેકેશન દરમિયાન કે બિઝનેસ ટ્રિપ દરમિયાન સાઉથના તેલંગણા કે આંધ્રપ્રદેશમાં જવાનું થાય તો તમારા માટે આ ટ્રેન સૌથી ઉત્તમ છે.