Gujarati NewsPhoto galleryIndian railway train irctc booking Hazrat Nizamuddin to vadodara surat Goa Madgaon Rajdhani ExpressTrain Schedule
અહીંયાથી શરુ થાય છે ગોવા જવા માટે ટ્રેન, પણ અમદાવાદ નહીં વડોદરા-સુરત લેશે સ્ટોપેજ
વેકેશન દરમિયાન લોકો નવી નવી જગ્યાઓ પર ફરવા જતા હોય છે. તેમાં પણ ગોવા ગુજરાતના લોકોનું ફેવરિટ સ્થળ રહ્યું છે. મોટાભાગે લોકો અહીંયા ફરવા આવત-જતા હોય છે. તો આજે અમે તમને એક એવી ટ્રેન વિશે જણાવશું કે જે દિલ્હીથી ઉપડે છે પણ અમદાવાદની બદલે સુરત-વડોદરા સ્ટોપેજ લે છે.
આ ટ્રેનના 11 સ્ટોપેજ એટલે કે હજરત નિઝામ્મુદિન, કોટા, રતલામ, વડોદરા, સુરત, વસઈ રોડ, પનવેલ, રત્નાગિરી, કુડલ, થિવિમ, મડગાંવ જેવા સ્ટેશનો પર હોલ્ટ કરે છે. એટલે કે અમદાવાદના પેસેન્જરોને કાં તો વડોદરાથી બેસવું પડશે અથવા તો સુરતની ટિકિટ લેવી પડશે.
5 / 5
આ મડગાંવ રાજધાની એક્સપ્રેસ શુક્રવારે અને શનિવારે ચાલે છે. આ ટ્રેનમાં 1A, 2A, 3A કોચની સુવિધા આપવામાં આવે છે.