Kutch Express : સાંજે વાળુ-પાણી કરીને અંજારથી ટ્રેનમાં બેસો, સવારનું શિરામણ સુરત અને નવસારીમાં કરો

તમારે ભચાઉ, હળવદ, ધાંગધ્રાથી સાઉથ ગુજરાત બાજુ જવું હોય તો આ ટ્રેન તમારા માટે સારો ઓપ્શન છે. સવારે બધું કામ પતાવીને સાંજે આ ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. આ ટ્રેન તમને વહેલી સવારે સુરત અને નવસારી પહોંચાડી દેશે.

| Updated on: Apr 08, 2024 | 2:09 PM
4 / 5
આ ટ્રેનમાં 3 કોચ જનરલ રાખવામાં આવ્યા છે અને 7 થી 8 કોચ સ્લીપર કોચ છે. તેથી સ્લીપર કોચમાં પણ આસાનીથી સીટ મળી રહે છે.

5 / 5
આ ટ્રેન ભુજથી સાંજે 08:15 એ ઉપડે છે. હળવદ પહોંચવાનો સમય મોડી રાત્રે 11:37 નો છે. આ ટ્રેન અમદાવાદ રાત્રે પોણા 3 કલાકે પહોંચે છે તેમજ સુરત સવારે સાતની આજુબાજુ પહોંચાડે છે.