3 બાળકોની માતા છે સ્મૃતિ ઈરાની, એક દિકરી છે સાસરે અમેઠીમાં થઈ હાર આવો છે પરિવાર

|

Jun 04, 2024 | 4:32 PM

આજે કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ યુપીની અમેઠી લોકસભામાંથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. તો આજે આપણે ટીવી સિરીયલ થી લઈ ફિલ્મો અને રાજકારણમાં મોટું નામ કમાનાર સ્મૃતિ ઈરાનીના પરિવાર વિશે વાત કરીશું.

1 / 13
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી લોકસભા સીટ પર રોમાંચક મુકાબલાની શક્યતા હતી, પરંતુ કોંગ્રેસે અહીં શાનદાર પ્રદર્શન કર્યું અને ભાજપ પાસેથી આ સીટ છીનવી લીધી છે.અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની કારમી હાર થઈ છે.

2 / 13
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા અમેઠી લોકસભામાંથી સતત ત્રીજી વખત સ્મૃતિ ઈરાની આજે ઉમેદવારી નોંધાવી છે.

3 / 13
સ્મૃતિ ઈરાનીનો જન્મ દિલ્હીના મધ્યવર્ગીય પરિવારમાં 23 માર્ચ 1976ના રોજ જન્મ થયો હતો. તેના પિતા પંજાબી અને માતા બંગાળી છે. 3 ભાઈ બહેનોમાં સ્મૃતિ સૌથી મોટી છે. સૌથી પહેલા તે બ્યુટી પ્રોડક્ટ્સને પ્રમોટ કરતી હતી

4 / 13
સ્મૃતિ ઈરાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'આસ્ક મી એનિથિંગ' સેશન યોજ્યું હતુ. તેમાં પોતાના લગ્નને લઈ ખુલાસો કર્યો હતો.ઝુબીન ઈરાની પહેલાથી જ પરિણીત છે.  ઝુબિનની એક્સ વાઈફ મોનાની એક  દીકરી શેનેલની પણ છું

5 / 13
 સ્મૃતિ ઈરાનીએ પ્રસિદ્ધ અભિનેત્રી નીલમ કોઠારીને રિપ્લેસ કરી ઓહ લા લા લા શોને હોસ્ટ કર્યો, ત્યારબાદ તેમને એકતા કપૂરની સિરીયલમાં કામ કરવાની તક મળી હતી. ક્યોંકિ સાસ ભી કભી વહુ થી દ્વારા એક જાણીતો ચહેરો બની ગઈ હતી. તેમને તુલસી દ્વારા એક મોટી સિદ્ધી મળી હતી.

6 / 13
તમને જણાવી દઈએ કે, તુલસીના પાત્ર માટે તેમને અનેક એવોર્ડ પણ મળ્યા છે. તેમજ સ્મૃતિએ યે હૈ જલવા શોને હોસ્ટ કર્યો હતો. આ ડાન્સ રિયલિટી શો હતો. ટીવી સિરીયલની સાથે સ્મૃતિએ ફિલ્મોમાં પણ કામ કર્યું હતુ.

7 / 13
  2001માં સ્મૃતિએ પારસી બિઝનેસમેન ઝુબિન ઈરાની સાથે લગ્ન કર્યા હતા. તે વર્ષના ઑક્ટોબરમાં દંપતીએ પ્રથમ સંતાન જોહર નામનો પુત્ર હતો. સપ્ટેમ્બર 2003માં દંપતીએ બીજા બાળક ઝોઇશ નામની પુત્રી જન્મી હતી.

8 / 13
રાજકારણમાં આવ્યા પહેલા સ્મૃતિ ઈરાની ટેલિવિઝનનો સૌથી વધુ ચર્ચિત ચહેરો હતો. દિલ્હીના મધ્યવર્ગમાં જન્મેલી સ્મૃતિ ઈરાનીએ મનોરંજનની ઈન્ડસ્ટ્રીમાં ઘરે ઘરે જાણીતો ચહેરો બની ગઈ હતી. ત્યારબાદ તેમણે રાજકારણમાં એન્ટ્રી કરી હતી.

9 / 13
સ્મૃતિ ઈરાનીએ 2003માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય હતી, તેમને મહારાષ્ટ્રના યૂથ વિંગના ઉપ પ્રમુખ બનાવવામાં આવી હતી. તેમની મહેનત રંગ લાવી અને તેમણે ભાજપની કેન્દ્રિય કમિટીના કારોબારી સભ્ય બનાવ્યા બાજ 2010માં સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય સચિવ અને મહલિ વિંગની પ્રસિડેન્ટ બનાવવામાં આવી હતી.

10 / 13
48 વર્ષની સ્મૃતિ ઈરાનીએ મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રીના શપથ લીધા હતા. 2014માં સત્તામાં આવેલી નરેન્દ્ર મોદી સરકારમાં સ્મૃતિ ઈરાની પહેલી વખત શિક્ષણ મંત્રી રહી અને ત્યારબાદ તેમને ટેક્સટાઈલની જવાબદારી સોંપવામાં આવી હતી.

11 / 13
સ્મૃતિનું શિક્ષણ હોલી ચાઈલ્ડ ઓક્સિલિયમ સ્કૂલ, નવી દિલ્હીમાં પૂર્ણ કર્યું હતું, તેમણે સિરીયલના પાત્ર તુલસીથી દેશ વિદેશમાં ઓળખ બનાવી લીધી હતી.રાજકારણમાં આવવા માટે સ્મૃતિએ ટીવી સિરીયલને અલવિદા કહ્યું હતુ.સ્મૃતિ ઈરાની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સ્મૃતિ ઈરાનીની દિકરીના લગ્ન થઈ ચૂક્યા છે.શેનેલ ઈરાનીના લગ્ન અર્જુન ભલ્લા સાથે થયા છે.તેમની દિકરી વકીલ છે.

12 / 13
લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થવાનું છે. ઉત્તર પ્રદેશની હાઈપ્રોફાઈલ સીટો અમેઠી-રાયબરેલીમાં પાંચમા તબક્કામાં 20 મેના રોજ મતદાન થશે. જો કે કોંગ્રેસે હજુ સુધી બંને બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી.  સોમવારે આજે કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ યુપીની અમેઠી લોકસભામાંથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી હતી.

13 / 13
  2001માં સ્મૃતિએ પારસી બિઝનેસમેન ઝુબિન ઈરાની સાથે લગ્ન કર્યા હતા. તે વર્ષના ઑક્ટોબરમાં દંપતીએ પ્રથમ સંતાન જોહર નામનો પુત્ર હતો. સપ્ટેમ્બર 2003માં દંપતીએ બીજા બાળક ઝોઇશ નામની પુત્રી જન્મી હતી.

2001માં સ્મૃતિએ પારસી બિઝનેસમેન ઝુબિન ઈરાની સાથે લગ્ન કર્યા હતા. તે વર્ષના ઑક્ટોબરમાં દંપતીએ પ્રથમ સંતાન જોહર નામનો પુત્ર હતો. સપ્ટેમ્બર 2003માં દંપતીએ બીજા બાળક ઝોઇશ નામની પુત્રી જન્મી હતી.

Published On - 6:19 pm, Mon, 29 April 24

Next Photo Gallery