AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 દીકરા, લગ્નના 13 વર્ષ બાદ પતિથી અલગ થઈ,ઋત્વિક રોશનની પૂર્વ પત્નીનો પરિવાર જુઓ

સુઝાન ખાન એક ફેમસ ભારતીય ઇન્ટિરિયર અને ફેશન ડિઝાઇનર છે, જે બોલિવૂડ અભિનેતા ઋત્વિક રોશનની ભૂતપૂર્વ પત્ની અને અભિનેતા સંજય ખાનની પુત્રી તરીકે જાણીતી છે. સુઝાન ખાનનો પરિવાર જુઓ

| Updated on: Sep 08, 2026 | 1:11 PM
Share
સુઝાન ખાન એક ભારતીય ઇન્ટિરિયર અને ફેશન ડિઝાઇનર છે.તેના પહેલા લગ્ન અભિનેતા ઋત્વિક રોશન સાથે થયા હતા, જેમનાથી તેમને બે પુત્રો છે.

1 / 11
સુઝાન ખાનનો જન્મ 26 ઓક્ટોબર 1975 ના રોજ મુંબઈમાં સંજય ખાન અને ઝરીન કતરક ખાનને ત્યાં થયો હતો, જે તેમના પરિવારમાં ત્રીજું સંતાન છે.

2 / 11
સુઝાન ખાનનો પરિવાર જુઓ

સુઝાન ખાનનો પરિવાર જુઓ

3 / 11
તેના પિતા સંજય ખાન જે 1980 ના દાયકામાં એક પ્રખ્યાત અભિનેતા હતા અને તેની માતા, ઝરીન કતરક પણ એક અભિનેત્રી તેમજ એક ઇન્ટિરિયર ડિઝાઇનર હતા. તેના પિતા અફઘાન અને ઈરાની મૂળની હતી.જ્યારે તેની માતા પારસી પરિવારમાંથી આવી હતી.

4 / 11
સુઝાન ખાનનો નાનો ભાઈ, ઝાયેદ ખાન પણ એક અભિનેતા છે જે બોલીવુડમાં કામ કરે છે.

5 / 11
તેની મોટી બહેન, ફરાહ ખાન અલી, એક જ્વેલરી ડિઝાઇનર છે અને સુઝાનની બીજી બહેન, સિમોન ખાન, એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે.

6 / 11
તે અભિનેતા ફિરોઝ ખાન અને દિગ્દર્શક અકબર ખાન (સંજય ખાનના ભાઈઓ) ની ભત્રીજી અને બોલીવુડ અભિનેતા ફરદીન ખાનની પિતરાઈ બહેન છે.

7 / 11
સુઝાન ખાને ચાર વર્ષ ડેટિંગ કર્યા પછી 2000 માં ઋતિક રોશન સાથે લગ્ન કર્યા. આ દંપતીએ 2013માં તેમના 13 વર્ષ જૂના સંબંધોનો અંત લાવ્યો હતો. બંનેને 2 દીકરા છે.

8 / 11
જોકે અલગ થયા બાદ પણ તેઓ હજુ પણ મિત્રો છે અને 2020 દરમિયાન લોકડાઉન દરમિયાન સમય તેમના પુત્રો સાથે વિતાવ્યો. ડિસેમ્બર 2020માં ડ્રેગન ફ્લાય ક્લબના દરોડામાં તે સામેલ હતી.

9 / 11
તમને જણાવી દઈએ કે, સુઝાન ખાનના પિતા બોલિવુડના ફેમસ અભિનેતા રહી ચૂક્યા છે.

10 / 11
સુઝાન ખાન એક ભારતીય ઇન્ટિરિયર અને ફેશન ડિઝાઇનર છે.તેના પહેલા લગ્ન અભિનેતા ઋત્વિક રોશન સાથે થયા હતા, જેમનાથી તેમને બે પુત્રો છે.

સુઝાન ખાન એક ભારતીય ઇન્ટિરિયર અને ફેશન ડિઝાઇનર છે.તેના પહેલા લગ્ન અભિનેતા ઋત્વિક રોશન સાથે થયા હતા, જેમનાથી તેમને બે પુત્રો છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">