8 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરુ કરનાર વડોદરાની યાસ્તિકા ભાટિયાનો પરિવાર જુઓ

વડોદરામાં જન્મેલી ડાબા હાથની બેટ્સમેન અને વિકેટકીપર યાસ્તિકા ભાટિયાએ 2021માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આજે આપણે યાસ્તિકા ભાટિયાના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Jun 17, 2026 | 6:55 AM
1 / 10
વિકેટ-કીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાનો જન્મ 1 નવેમ્બર 2000માં વડોદરામાં થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે. વુમન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સે 50 લાખમાં ટીમમાં સામેલ કરી હતી.

2 / 10
ફેબ્રુઆરી 202માં યાસ્તિકા ભાટિયાને સાઉથ આફ્રિકા સામેની મર્યાદિત ઓવરની મેચો માટે ભારતની મહિલા ક્રિકેટ ટીમમાં પ્રથમ વખત કોલ-અપ મળ્યો હતો.

3 / 10
યાસ્તિકા ભાટિયાનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

4 / 10
યાસ્તિકા ભાટિયાએ કહ્યું કે, રાષ્ટ્રીય ટીમમાં તેમની પસંદગી અવાસ્તવિક હતી, અને આ તક માટે તેમના કોચ અને ક્લબનો આભાર માન્યો હતો. ડિસેમ્બર 2019માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ભારત મહિલા A ટીમ માટે પણ રમી હતી.

5 / 10
ઓગસ્ટ 2021માં યાસ્તિકા ભાટિયાને ફરીથી રાષ્ટ્રીય ટીમમાં બોલાવવામાં આવી હતી. જે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ હતી, જેમાં એકમાત્ર મહિલા ટેસ્ટ મેચ માટે ભારતની ટીમમાં સ્થાન મેળવવાનો સમાવેશ થાય છે.

6 / 10
 તેમણે 21 સપ્ટેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયા સામે મહિલા વન ડે ઇન્ટરનેશનલ (WODI)માં પ્રવેશ કર્યો હતો. 30 સપ્ટેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતુ. 7 ઓક્ટોબર 2021ના ​​રોજ ઓસ્ટ્રેલિયા સામે મહિલા ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય (WT20I) માં પ્રવેશ કર્યો હતો.

7 / 10
જાન્યુઆરી 2022માં તેને ન્યુઝીલેન્ડમાં 2022ના મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. જુલાઈ 2022માં તેને બર્મિંગહામ ઈંગ્લેન્ડમાં 2022ના કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

8 / 10
તેને 2024ના ICC મહિલા T20 વર્લ્ડ કપ અને ઓક્ટોબર 2024માં ન્યુઝીલેન્ડ સામેની તેમની ઘરેલુ ODI સીરિઝ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

9 / 10
યાસ્તિકા ભાટિયા કમનસીબે  2025ના મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાંથી ચૂકી ગઈ, તેને વિશાખાપટ્ટનમમાં ભારતના તૈયારી શિબિર દરમિયાન ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી, અને તેના સ્થાને ઉમા છેત્રીને ટીમમાં લેવામાં આવી હતી.

10 / 10
યાસ્તિકા ભાટિયાએ 3 ટેસ્ટ મેચમાં 98 રન બનાવ્યા છે. ઓડીઆઈમાં 28 મેચમાં 666 રન બનાવ્યા છે. તેમજ 19 ટી20 મેચ રમી છે.

Follow Us