પિતા ઓટો રિક્ષા ચલાવે, માતા નગરપાલિકામાં કામ કરે, દીકરી છે ક્રિકેટમાં ઓલરાઉન્ડર, જુઓ પરિવાર

સજીવન સજના કેરળના વાયનાડથી આવે છે. તે એક આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર છે. છેલ્લા બોલ પર સિક્સ ફટકારી મુંબઈ ઈન્ડિયન્સને જીતાડનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડરનો પરિવાર જુઓ.

| Updated on: Jun 03, 2026 | 7:15 AM
1 / 11
સજીવન સજનાનો જન્મ 4  જાન્યુઆરી 1995માં થયો છે. એક ભારતીય ક્રિકેટર છે જે ભારતની મહિલા ક્રિકેટ ટીમ માટે ઓલરાઉન્ડર તરીકે રમે છે, જે જમણા હાથની બેટ્સમેન અને જમણા હાથની ઓફ-બ્રેક બોલર છે.

2 / 11
સજીવન સજનાનો પરિવાર , પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે જાણો

3 / 11
સજીવન સજના ઘરેલુ ક્રિકેટમાં કેરળ મહિલા ક્રિકેટ ટીમ માટે અને મહિલા પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમે છે. દક્ષિણ ઝોન માટે પ્રથમ-વર્ગની ક્રિકેટ પણ રમી હતી.

4 / 11
સજીવન સજનાનો જન્મ કેરળના વાયનાડના મનંતવાડીમાં થયો હતો. તેના પિતા, સંજીવન, કેરળના એક શહેરમાં ઓટો-રિક્ષા ચલાવતા હતા તેની માતા, શારદા, મનંતવાડીમાં નગરપાલિકામાં કામ કરતી હતી.

5 / 11
તેમણે સૌપ્રથમ કેરળનું પ્રતિનિધિત્વ અંડર-23 સ્તરે કર્યું હતું, જ્યાં તે 2019માં તેની ટીમને ટ્વેન્ટી-20 સુપર લીગ ટાઇટલ અપાવ્યું હતું.તેણી પાસે રાજકીય વિજ્ઞાનમાં ડિગ્રી છે. તેને એક તમિલ ફિલ્મમાં સહાયક કલાકાર તરીકે દર્શાવવામાં આવી હતી.

6 / 11
તે કેરળના વાયનાડ જિલ્લાની ફૂટબોલ કેપ્ટન રહી ચૂકી છે અને કોલેજમાં ટ્રેક-એન્ડ ફીલ્ડ ચેમ્પિયન હતી.તો આજે આપણે સજીવન સજનાનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

7 / 11
સજનાએ 9 નવેમ્બર 2012 ના રોજ કેરળ માટે લિસ્ટ A માં ડેબ્યૂ કર્યું હતુ, 2012-13 સિનિયર વિમેન્સ વન ડે લીગમાં આંધ્ર સામે. 18 ડિસેમ્બર 2011ના રોજ કેરળ માટે ટ્વેન્ટી20 માં ડેબ્યૂ કર્યું હતુ,

8 / 11
 1 માર્ચ 2017 ના રોજ દક્ષિણ ઝોન માટે 2016-17 સિનિયર વિમેન્સ ક્રિકેટ ઇન્ટર ઝોનલ થ્રી ડે ગેમમાં વેસ્ટ ઝોન સામે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતુ.

9 / 11
ડિસેમ્બર 2023માં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા 2024 સીઝન માટે મહિલા પ્રીમિયર લીગના ઓક્શનમાં રમવા માટે 15 લાખમાં ટીમમાં સામેલ કરવામાં આવી હતી. 23 ફેબ્રુઆરી 2024ના રોજ, તેએ છેલ્લા બોલ પર છગ્ગો ફટકાર્યો, જેનાથી તેની ટીમ દિલ્હી કેપિટલ્સને 4 વિકેટથી હરાવવામાં મદદ કરી હતી.

10 / 11
આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે જો આપણે વાત કરીએ તો એપ્રિલ 2024માં તેને બાંગ્લાદેશ સામેની T20I સીરિઝ માટે રાષ્ટ્રીય ટીમમાં પ્રથમ વખત સ્થાન મળ્યું છે.

11 / 11
સજનાએ 28 એપ્રિલ 2024ના રોજ બાંગ્લાદેશ સામેની T20 આંતરરાષ્ટ્રીય (T20I)માં પ્રવેશ કર્યો હતો.મે 2024માં તેને સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે T20I ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. તેને 2024 ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતુ.

Published On - 7:12 am, Wed, 3 June 26

Follow Us
Loading...
Unable to load recommendations.