નોટબુક સેલિબ્રેશન કારણે ચર્ચામાં રહેનાર મિસ્ટ્રી સ્પિનરનો પરિવાર જુઓ

દિગ્વેશ રાઠીએ ખૂબ જ ઓછા સમયમાં, તેણે પોતાની પ્રભાવશાળી બોલિંગથી પોતાની છાપ છોડી દીધી છે. તેની ક્રિકેટ સફર ખૂબ જ રસપ્રદ છે.મિસ્ટ્રી સ્પિનરનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો.

| Updated on: May 11, 2026 | 7:09 AM
1 / 12
દિગ્વેશ રાઠીનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમને બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. તેમણે આસપાસના મેદાનમાં રમીને ક્રિકેટની ઝીણવટભરી બાબતો શીખી.

2 / 12
પરિવારના ટેકા અને સમર્પણથી તેમણે આ રમતને કારકિર્દી તરીકે અપનાવવાનું નક્કી કર્યું.દિગ્વેશ રાઠીએ ઘરેલુ ક્રિકેટમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

3 / 12
દિગ્વેશ રાઠીનો પરિવાર જુઓ

દિગ્વેશ રાઠીનો પરિવાર જુઓ

4 / 12
સ્થાનિક ટુર્નામેન્ટ અને રાજ્ય સ્તરની મેચોમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમની બોલિંગ ગતિ અને ચોકસાઈ બંને દર્શાવે છે, જે તેમને એક ખાસ બોલર બનાવે છે.

5 / 12
દિગ્વેશ સિંહ રાઠીનો જન્મ 15 ડિસેમ્બર 1999માં થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે, જે લેગ બ્રેક બોલર તરીકે રમે છે. તે ઘરેલુ ક્રિકેટમાં દિલ્હી અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમે છે.

6 / 12
દિગ્વેશ રાઠીએ 29 નવેમ્બર 2024ના રોજ 2024-25 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટ્વેન્ટી20 કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે આ સ્ટાર આઈપીએલમાં ચમકી રહ્યો છે.

7 / 12
 દિગ્વેશ રાઠીને લખનૌ સુપર જાયન્ટ્સે ઓક્શનમાં 30 લાખમાં ખરીદ્યો હતો. તેણે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે IPL ડેબ્યૂ કર્યું હતું.

8 / 12
 IPLમાં પોતાનો ત્રીજો બોલ ફેંકતા, તેણે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલની વિકેટ લીધી હતી. આજે તે આઈપીએલમાં મેચ વિનર સાબિત થયો છે.

9 / 12
દિગ્વેશ રાઠીના નોટબુક સેલિબ્રેશનને કારણે 2025ની IPL સીઝન દરમિયાન તેને ત્રણ વખત દંડ ફટકારવામાં આવ્યો હતો.ત્રીજા ઉલ્લંઘન પછી, રાઠીને એક રમત માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

10 / 12
દિલ્હીના આ સ્પિનરે 4 વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને તે પહેલા નેટ બોલર તરીકે કામ કરતો હતો.આજે તેની ગણતરી મિસ્ટ્રી સ્પિનરના રુપે થાય છે.પોતાની બોલિંગ ઉપરાંત, દિગ્વેશ રાઠી પોતાની ઉજવણી માટે પણ ચર્ચામાં છે.

11 / 12
દિગ્વેશ રાઠીને નજીકના ભવિષ્યમાં ભારતીય ક્રિકેટમાં એક મજબૂત ખેલાડી તરીકે જોવામાં આવે છે.

12 / 12
જો તે આ રીતે સખત મહેનત અને ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે, તો તેને ટૂંક સમયમાં મોટી ટુર્નામેન્ટમાં અને કદાચ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રમવાની તક મળી શકે છે.

Follow Us