તેલુગુ ફિલ્મથી કરિયરની શરુઆત કરનારી સૈયામી ખેરનો પરિવાર જુઓ

આજે અમે સૈયામી ખેર વિશે વાત કરી રહ્યા છીએ, તો આજે આપણે અમારી ફેમિલી ટ્રીની સીરિઝમાં ટ્રાયથ્લોનમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય અભિનેત્રી સૈયામી ખેરના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Sep 06, 2026 | 7:05 AM
1 / 12
સૈયામી ખેર એક અભિનેત્રી છે. તેમણે ફિલ્મ મિઝર્યાથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પગ રાખ્યું હતો. ત્યારબાદ ધૂમર અને વેબ સીરિઝ ફાડ અને સ્પેશિયલ ઓપ્સમાં શાનદાર અભિનયથી પોતાની ઓળખ બનાવી છે.

2 / 12
સૈયામી ખેર એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. સૈયામીએ તેલુગુ ફિલ્મ રે થી અભિનયની શરૂઆત કરી હતી અને મિર્ઝ્યાસાથે હિન્દીમાં ડેબ્યુ કર્યું હતું,

3 / 12
જેના માટે તેણીને સુપરસ્ટાર ઓફ ટુમોરો ફિમેલ માટે સ્ટારડસ્ટ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ મૌલી, ચોક્ડ, વાઇલ્ડ ડોગ  અને ઘૂમરમાં કામ કર્યું હતુ. તે સ્ટ્રીમિંગ સીરિઝ સ્પેશિયલ ઓપીએસ અને ફાડુમાં પણ અભિનય કર્યો છે.

4 / 12
સૈયામી ખેરનો પરિવાર જુઓ

સૈયામી ખેરનો પરિવાર જુઓ

5 / 12
સૈયામી ખેરનો જન્મ 29 જૂન 1992ના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં થયો હતો.તેમના પિતા, અદ્વૈત ખેર, એક મોડેલ હતા, જ્યારે તેમની માતા ઉત્તરા ખેર 1982માં ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધા જીતી હતી. તેમની મોટી બહેન, સૌનસ્ક્રુતિ ખેર, પણ મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં એક અભિનેત્રી છે.

6 / 12
તેઓ અભિનેત્રી ઉષા કિરણની પૌત્રી અને અભિનેત્રી તન્વી આઝમીની ભત્રીજી છે. સૈયામી ખેરે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી છે.

7 / 12
2020માં, તે મયંક શર્માની વેબ સિરીઝ બ્રેથમાં અભિષેક બચ્ચન સાથે જોવા મળી. 2021માં તે એક્શન ફિલ્મ વાઇલ્ડ ડોગમાં નાગાર્જુન સાથે NIA એજન્ટ તરીકે અભિનય કર્યો હતો.

8 / 12
2023માં, સયામીએ આર બાલ્કીની ઘૂમરમાં અભિનય કર્યો હતો.

9 / 12
હિન્દી હોય, તેલુગુ હોય કે મરાઠી, તે ત્રણેય ભાષાઓમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરી ચૂકી છે.

10 / 12
તમને જણાવી દઈએ કે,સૈયામી ખેર બર્લિનમાં આયર્નમેન 70.3 ટ્રાયથ્લોનમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય અભિનેત્રી છે.

11 / 12
આયર્નમેન 70.3 એક ટ્રાયથ્લોન છે. જેમાં 1.9 કિમી સ્વીમિંગ, 90 કિમી રાઇડ અને 21.1 કિમી દોડનો સમાવેશ થાય છે, જે બધું બ્રેક વિના ક્રમમાં પૂર્ણ થાય છે.

12 / 12
 બોલિવુડ અભિનેત્રી સૈયામી ખેર ફિલ્મોની રંગની દુનિયા સાથે સ્પોર્ટસ સાથે પણ જોડાયેલી છે. શાળામાં હતી ત્યારે પણ અભિનેત્રી એથ્લેટિક્સમાં ભાગ લેનારી સૈયામી ખેર ફિલ્મોની સાથે સ્પોર્ટસ ઈવેન્ટમાં પણ ભાગ લેતી રહી છે.

Follow Us
Loading...
Unable to load recommendations.