Champions Trophy Final : જામનગરના બાપુએ ન્યુઝીલેન્ડને આપ્યો મોટો ઝટકો, ભારતને આપવી મોટી સફળતા
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહેલી ન્યુઝીલેન્ડને રવિન્દ્ર જાડેજાએ ચોથો ઝટકો આપ્યો છે. જાડેજાએ ટોમ લેથમને LBW આઉટ કર્યો છે. આ પહેલા કુલદીપ યાદવે કેન વિલિયમસન અને સેટ બેટ્સમેન રવિચંદ્રન અશ્વિનને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો આપ્યો હતો જ્યારે વરુણ ચક્રવર્તીએ વિલ યંગને આઉટ કરીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું.