
19015 SAURASHTRA EXP : સૌરાષ્ટ્ર એક્સપ્રેસ એ મુંબઈ થી પોરબંદર સુધી ચાલે છે. આ ટ્રેન સુરત 14.55 વાગ્યે પહોંચે છે તેમજ જામનગર આ ટ્રેન 02.23 એ પહોંચાડે છે. તેની સ્લિપર કોચની ટિકિટ 325 રુપિયા છે. અઠવાડિયાના બધા જ વારે આ ટ્રેન ચાલે છે. આ ટ્રેન ને જામનગર પહોંચતા 11 કલાક થાય છે.

22940 BSP OKHA SF EXP : બિલાસપુરથી ઓખા સુધી જતી આ ટ્રેન સુરત 05.42 વાગ્યે પહોંચાડે છે અને વડોદરા 07.42 વાગ્યે પહોંચે છે. તેમજ રાજકોટ આ ટ્રેન 13.42 વાગ્યે અને જામનગર 15.24 વાગ્યે પહોંચે છે. આ ટ્રેન સુરતથી જામનગર સુધી પહોંચતા સવા 9 કલાકનો સમય લે છે. આ ટ્રેનમાં સુરતથી જામનગરની સ્લિપર કોચની ટિકિટ 355 રુપિયા છે. (નોંધ-અહીં આપેલી માહિતી જે તે સમય એ લખાયેલા ન્યૂઝ સમયની છે. ટિકિટ બુક કરાવતા પહેલા એક વાર ઓફિશિયલ સાઈટની વિઝિટ લેવી જોઈએ.)