પોરબંદર-મુંબઈ જવા માટે ચાલે છે આટલી ટ્રેનો, જાણો તમારા માટે કઈ ટ્રેન છે બેસ્ટ

સૌરાષ્ટ્રમાંથી ઘણા લોકો મુંબઈ કોઈને કોઈ કામે જતા હોય છે. તો તેમના માટે અમે અહીં પોરબંદરથી મુંબઈ જવા માટે કેટલી ટ્રેનોની સુવિધા છે તેના વિશે જણાવીશું.

| Updated on: Feb 25, 2024 | 2:29 PM
4 / 5
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનને પોરબંદરથી મુંબઈ સુધી 62 સ્ટોપ આપેલા છે. તે ટ્રેનમા સ્લીપર કોચ, 2A, 3A કોચની સુવિધા આપવામાં આવે છે. આ ટ્રેન સોમથી રવિવાર એમ દરેક વારે સેવા આપે છે. આ ટ્રેન અમદાવાદ 25 મિનિટ સુધી ઉભી રહે છે અને વડોદરા-સુરતમાં 10 મિનિટનું રોકાણ કરે છે.

5 / 5
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન ગુજરાતના નાના-મોટાં દરેક સ્ટેશને સ્ટોપ થાય છે તેમજ પોરબંદર કોચ્ચુવેલી એક્સપ્રેસ લાંબા રુટની ટ્રેન હોવાથી તે માત્ર મોટાં સ્ટેશનો પર જ સ્ટોપ થાય છે.