Gujarati NewsPhoto galleryHow many seats did NDA and India Alliance get in different polls of the country BJP got 400 plus seats this poll
Exit Poll: દેશના અલગ-અલગ પોલમાં NDA અને ઈન્ડિયા ગઠબંધનને કેટલી મળી બેઠક? આ પોલમાં ભાજપને મળી 400 પાર સીટ
દેશમાં આજે 7માં તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે, ત્યારે અલગ અલગ ચેનલ દ્વારા પોલ આવી રહ્યા છે, જેમાં અલગ અલગ એજન્સી દ્વારા સર્વે કરીને પોલ આપવામાં આવ્યો છે, ત્યારે મોટા ભાગના પોલમાં NDA 330થી 405 સુધી સીટ મેળવે છે, ત્યારે આ પોલમાં ભાજપને 400 પાર સીટ આપવામાં આવી છે.