MLA Accommodation : ચૂંટણી જીત્યા પછી ધારાસભ્યને કેટલા દિવસ પછી ઘર મળે છે?

4 મે 2026ના દિવસે 5 રાજ્યોના ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવેલા. તેમાં સૌથી વધારે લોકોનું ધ્યાન પશ્ચિમ બંગાળ પર હતું. પશ્ચિમ બંગાળ રાજ્યની 294 બેઠકોમાંથી ભાજપે 207 બેઠકો પર જીતી મેળવી છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસે 80 બેઠકો જીતી છે.

| Updated on: May 06, 2026 | 1:26 PM
1 / 6
ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી ધારાસભ્યને સત્તાવાર રીતે ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ શપથ ગ્રહણ પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે.

2 / 6
સામાન્ય રીતે, શપથ લીધા પછી જ ધારાસભ્ય સરકારી લાભો માટે પાત્ર બને છે. આવાસ ફાળવણી પ્રક્રિયા સંબંધિત રાજ્યના ગૃહ વિભાગ અથવા વિધાનસભા સચિવાલયથી શરૂ થાય છે.

3 / 6
મોટાભાગના કિસ્સાઓમાં આશરે 15થી 30 દિવસમાં ઘર ફાળવવામાં આવે છે. જો ઘર ખાલી હોય તો તાત્કાલિક ઉપલબ્ધ કરી દેવામાં આવે છે.

4 / 6
મોટા રાજ્યોમાં જ્યાં માંગ વધુ હોય છે ત્યાં થોડો વધુ સમય લાગી શકે છે. કેટલીકવાર જૂના ધારાસભ્યોના ઘર ખાલી કરવામાં વિલંબને કારણે નવા ધારાસભ્યોએ રાહ જોવી પડી શકે છે.

5 / 6
ફાળવણી પછી ધારાસભ્યએ નિર્ધારિત સમયમાં ઘરમાં રહેવા જવું પડે છે.

6 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us