Breaking News: ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી ? હોર્મુઝની ખાડી બની રણમેદાન ! તેલના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ!

ઈરાનની એક ધમકી અને દુનિયાભરમાં તેલનો ભડકો! ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીન વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. જો આ દરિયાઈ રસ્તો બંધ થયો તો મોંઘવારીનો એવો વિસ્ફોટ થશે જેની કલ્પના પણ મુશ્કેલ છે.

| Updated on: Apr 13, 2026 | 7:03 PM
1 / 10
મિસાઈલ વગર પણ દુનિયાને હલાવી શકાય છે અને અત્યારે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) તે કરી રહ્યું છે. આ એક એવો દરિયાઈ રસ્તો છે જે આખી દુનિયાની અર્થવ્યવસ્થાને બંધક બનાવી શકે છે.

2 / 10
ઈરાને સીધી ધમકી આપી છે કે જો તેના બંદરો પર કોઈ આંચ આવશે, તો ખાડી વિસ્તારનું એકપણ બંદર સુરક્ષિત નહીં રહે. ઈરાન હોર્મુઝમાં જહાજોની અવરજવર રોકી દેશે.

3 / 10
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન અને ચીન પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેમનામાં આ રસ્તો ખુલ્લો રાખવાની હિંમત નથી. આ નિવેદનથી એશિયાઈ દેશોમાં દોડધામ મચી ગઈ છે.

4 / 10
ચીને મૌન તોડતા કહ્યું કે અમેરિકાએ જ બિનજરૂરી યુદ્ધની સ્થિતિ પેદા કરી છે. ચીનના મતે ઈરાન નહીં પણ અમેરિકાની નીતિઓ આ સંકટનું અસલી કારણ છે.

5 / 10
બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારના બ્લોકેજ (રસ્તો રોકવા) ના પક્ષમાં નથી. હોર્મુઝ ખુલ્લું રહેવું વૈશ્વિક વેપાર માટે અનિવાર્ય છે.

6 / 10
આ નિવેદનબાજીની સીધી અસર તેલના ભાવ પર પડી છે. બ્રેન્ટ ક્રૂડ 7% થી વધુ ઉછળીને રૂપિયા 9500પ્રતિ બેરલને પાર કરી ગયું છે, જે મોંઘવારીનો સંકેત છે.

7 / 10
13 એપ્રિલના રોજ બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી. થોડી પ્રોફિટ બુકિંગ પછી ફરીથી તેલના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો હતો.

8 / 10
જો હોર્મુઝ બંધ થાય, તો દુનિયાનો 20% થી વધુ તેલ સપ્લાય અટકી જશે. આનાથી શેરબજાર અને શિપિંગ ઉદ્યોગ પત્તાની જેમ વિખેરાઈ શકે છે.

9 / 10
આ લડાઈ હવે માત્ર ઈરાન અને અમેરિકા વચ્ચે નથી રહી, પણ પશ્ચિમી દેશો અને એશિયાઈ શક્તિઓ વચ્ચેના 'નરેટિવ વોર' માં ફેરવાઈ ગઈ છે.

10 / 10
હવે સવાલ એ છે કે શું અમેરિકા સૈન્ય તાકાતનો ઉપયોગ કરશે? જો યુદ્ધ ફાટી નીકળશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ સામાન્ય માણસની પહોંચ બહાર જઈ શકે છે.

Published On - 6:55 pm, Mon, 13 April 26

Follow Us