શું તમે પણ આવું ફિલ કર્યું છે, સૂતી વખતે તમારા ‘પગની નસ’ ચઢી જાય છે ? તો આ 5 ઉપાયો કરો

|

Nov 06, 2024 | 2:26 PM

શરીરમાં સોડિયમ, પોટેશિયમ કે કેલ્શિયમની ઉણપથી પણ નસ ચઢવાની સમસ્યા થઈ શકે છે અથવા શરીરમાં આયર્ન, હિમોગ્લોબીન અને પાણીની ઉણપ પણ નસ ચઢવાની સમસ્યાનું કારણ બને છે. તેથી જો તમને નસ ચઢવાની સમસ્યા છે તો તેને અવગણશો નહીં.

1 / 5
પગને હળવાશથી ખેંચો : જ્યારે નસ ચઢી જાય છે ત્યારે ધીમેથી પગને ખેંચો અથવા સ્ટ્રેચ કરો. આ નસને આરામ કરવામાં મદદ કરશે અને દુખશે ઓછું.

2 / 5
ગરમ અને ઠંડો શેક : દુખાવો થાય છે તે ભાગ પર ગરમ ​​કે ઠંડો શેક કરવાથી સોજો અને દુખાવો ઓછો થઈ શકે છે. ગરમ પાણીની કોથળી અથવા ઠંડા કપડાનો ઉપયોગ કરો.

3 / 5
સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ : સૂતા પહેલા અને જ્યારે નસ ખેંચાયેલી હોય ત્યારે થોડી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો. જેમ કે, પગ ઉભા કરવા અથવા પિંડીના સ્નાયુઓને ખેંચવા વગેરે.

4 / 5
પાણી પીવો : શરીરમાં પાણીની ઉણપ પણ નસ ચઢવાનું કારણ બની શકે છે. તેથી તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. નારિયેળ પાણીનું સેવન પણ ફાયદાકારક રહેશે.

5 / 5
આરામ કરો : આરામ કરવાથી અને તમારા પગને સહેજ ઉંચા રાખવાથી નસને આરામ મળે છે. તમે ઓશીકાનો સહારો લઈને તમારા પગ ઉંચા રાખી શકો છો.

Next Photo Gallery