ચીનના બેઈજિંગ એરપોર્ટ પર વિદેશી વિધાર્થીઓની મદદે આવ્યા ગુજરાતીઓ, જુઓ Photos

|

May 19, 2024 | 5:04 PM

અમુલ ફેડરેશનના વાઈસ ચેરમેન વલમજી હુંબલ સહિત તેમના મિત્રો બેઈજિંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હતા ત્યારે તેમને નેપાળના વિધાર્થીઓનું એક ગ્રુપ મુશ્કેલીમાં હોય તેવું લાગતા તેમની મદદે આવ્યા હતા. વિધાર્થીઓને ભોજન તેમજ સ્થાનિક ચલણ સહિતની વ્યવસ્થા કરી આપી હતી.

1 / 5
ગુજરાતના અમુલ ફેડરેશનના વાઈસ ચેરમેન વલમજી હુંબલ અને સરહદ ડેરીના MD નિરવ અને અમદાવાદ પાલડીના અગ્રણી મુકેશ ટાંક તેમજ સાથી સભ્યોએ ડેરી ઉધોગ બાબતે ચીનના એક સપ્તાહના પ્રવાસે ગયા હતા.

2 / 5
આ લોકો વતન ફરી રહ્યા હતા ત્યારે બેઈજિંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમને નેપાળના 11 વિધાર્થીઓ મુશ્કેલીમાં હોય તેવું લાગતા તેમની મદદે આવ્યા હતા.

3 / 5
નેપાળી વિધાર્થીઓનું ગ્રુપ જાપાનમાં ઉચ્ચ અભ્યાસ માટે જવાનું હતું. જો કે, સમયસર બેઈજિંગ એરપોર્ટ પર પહોંચી શક્યા નહોતા અને બીજી ફ્લાઈટ 48 કલાક બાદ હતી.

4 / 5
આગામી દિવસ સુધી તેમના રોકાણ અને ભોજન માટે જરુરી વિદેશી ચલણ વિધાર્થીઓ પાસે ના હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તેથી ગુજરાતીઓ તેમની મદદે આવ્યા હતા.

5 / 5
વલમજી હુંબલ અને તેમના મિત્રોએ વિધાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા સાથે સ્થાનિક ચલણની વ્યવસ્થા કરી આપી હતી. તો વિધાર્થીઓએ પણ તેમનો આભાર માન્યો હતો.

Next Photo Gallery