Gujarat vs Rajasthan CM Salary : ગુજરાત કે રાજસ્થાન ? ક્યાં રાજયના CM નો પગાર છે વધુ, જાણો

|

Feb 20, 2025 | 6:03 PM

ગુજરાતના મુખ્યમંત્રી અને રાજસ્થાનના મુખ્યમંત્રીના માસિક પગારમાં ઘણો તફાવત છે. સામાન્ય માહિતી અનુસાર ગુજરાતના CM નો પગાર રાજસ્થાનના CM કરતાં વધુ છે. મુખ્યમંત્રીનો પગાર, જેમાં અન્ય ભથ્થાઓનો સમાવેશ થાય છે.

1 / 6
મખ્યમંત્રીના પગારમાં મૂળભૂત પગાર, મોંઘવારી ભથ્થું, ઘર ભથ્થું, વાહન ભથ્થું, સંચાર ભથ્થું, મફત નિવાસ-સુરક્ષા, અને પેન્શન સહિતની વિવિધ સગવડો શામેલ હોય છે.

2 / 6
ગુજરાતના મુખ્યમંત્રીનો માસિક પગાર રૂપિયા 3,21,000 છે.

3 / 6
રાજસ્થાનના મુખ્યમંત્રીનો માસિક પગાર રૂપિયા 1,10,000 છે.

4 / 6
ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર રાજસ્થાનના મુખ્યમંત્રી કરતા રૂપિયા 2,11,000 વધુ છે.

5 / 6
ગુજરાતમાં મુખ્યમંત્રીનો પગાર અન્ય ભથ્થાઓ સહિત વધારે નક્કી કરવામાં આવે છે.

6 / 6
રાજસ્થાનના મુખ્યમંત્રીનો પગાર તુલનાત્મક રીતે ઓછો છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહીતીના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)