મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા, કહ્યું-જંગલ સફારીનો અનુભવ અવિસ્મરણીય,જુઓ ફોટો

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાલ સાસણ ગીરની મુલાકાતે છે.અને તેમનો એક અલગ જ અંદાજ સામે આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે.

| Edited By: | Updated on: Jan 29, 2026 | 12:33 PM
1 / 7
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જૂનાગઢના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સાસણગીરની મુલાકાત લીધી હતી. જૂનાગઢ વાસીઓને 215 કરોડ રુપિયાના વિકાસકાર્યોની ભેટ પણ આપી છે

2 / 7
તેમજ કોઈ પણ પ્રોટોકોલ વગર સ્થાનિક લોકોની સાથે બેસીને ચા ની ચૂસકી પણ લીધી હતી અને વાતચીત કરી હતી.મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે  રાત્રિ રોકાણ સાસણ ગીરમાં કર્યું હતુ, ત્યારે સમય કાઢીને સિંહસદનની બહાર બજારમાં સ્થાનિક વેપારીઓ અને પ્રવાસીઓની સાથએ મુલાકાત કરી હતી.

3 / 7
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગીરની મુલાકાત લીધી હતી. જે ફોટો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે,ગીરની સવાર ખરેખર અદભુત છે!સ્વચ્છ હવા, જંગલ પ્રદેશનું રમણીય પ્રાકૃતિક સૌંદર્ય, અને ગુજરાતની શાન સમા સાવજ.આજે વહેલી સવારે જંગલ સફારીનો અનુભવ અવિસ્મરણીય બની રહ્યો.

4 / 7
CMની આયાત્રા દરમિયાન વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાને ગીરમાં સિંહના સંવર્ધન માટેની કામગીરી અંગે પણ માહિતી મેળવી હતી અને વનકર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

5 / 7
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગીર સફારીમાં સિંહ દર્શન માટે નીકળ્યા હતા. જંગલમાં નિર્ભય મુક્ત રીતે વિહરતા સાવજ તેમજ અન્ય વન્યજીવોને જોઈ. તે આનંદિત થયા હતા.

6 / 7
CMએ કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે બે જુદા-જુદા વિસ્તારમાં સિંહ નિહાળ્યા હતા.

7 / 7
CMની આ યાત્રાના અદભૂત ફોટો સામે આવ્યા છે. જેમાં તેમનો એક આગવો જ અંદાજ જોવા મળી રહ્યો છે.