Gold-Silver Price Hike : યુદ્ધના 69 દિવસો અને સોનાનું રહસ્ય ! કેમ અત્યાર સુધી શાંત હતું સોનું, શું હવે આવશે મોટું તોફાન?

શું તમે પણ સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો? તો રોકાઈ જાવ! અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે સોનાની ચાલ બદલાઈ ગઈ છે. નિષ્ણાતોના મતે સોના અને ચાંદીમાં હવે એવી તેજી આવવાની છે જે ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખશે. ચાંદીમાં તો 1980 પછીની સૌથી મોટી હલચલ જોવા મળી છે.

| Updated on: May 07, 2026 | 8:08 PM
1 / 10
અમેરિકા-ઈરાન યુદ્ધના 69 દિવસો સુધી સોનામાં અપેક્ષિત તેજી ન આવતા દુનિયા ચોંકી ઉઠી હતી.

2 / 10
અચાનક સ્પોટ ગોલ્ડ 1.2% વધીને $4,750 અને ચાંદી 3% વધીને $80 પ્રતિ આઉન્સ પર પહોંચી ગઈ છે.

3 / 10
ગત વર્ષે સોનાએ 66% અને ચાંદીએ 135% જેવું ઐતિહાસિક રિટર્ન આપીને રોકાણકારોને માલામાલ કર્યા હતા.

4 / 10
આ વર્ષની શરૂઆતમાં સોનામાં 10% અને ચાંદીમાં 1980 પછીનો સૌથી મોટો એકદિવસીય ઘટાડો નોંધાયો હતો.

5 / 10
નિષ્ણાતોના મતે, યુદ્ધમાં તેલના ભાવ વધતા ડોલર મજબૂત થયો, જેના કારણે સોનાની તેજી પર 'હેન્ડબ્રેક' વાગી હતી.

6 / 10
યુદ્ધ પહેલા સોનું ઓવરબોટ (Overbought) સ્થિતિમાં હતું, જેથી ટ્રેડર્સે નફો વસૂલવા વેચવાલી શરૂ કરી હતી.

7 / 10
શેરબજારના કડાકા વખતે રોકાણકારોએ સોનામાં થયેલા નફાથી પોતાના પોર્ટફોલિયોના નુકસાનની ભરપાઈ કરી.

8 / 10
વિશ્વની સેન્ટ્રલ બેંકો હવે અમેરિકી બોન્ડ છોડીને સોનામાં મોટાપાયે રોકાણ વધારી રહી છે.

9 / 10
ગ્રીન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં વધતી માંગને કારણે ચાંદી સોના કરતા પણ વધુ ઝડપે દોડશે.

10 / 10
એક્સપર્ટ્સ માને છે કે આ તો માત્ર શરૂઆત છે, ટૂંક સમયમાં સોનું ₹1,50,000 પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી શકે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.