દાદીમાની વાતો: 3 મહિના સુધી ગર્ભાવસ્થા કેમ છુપાવવામાં આવે છે, લોકોને જણાવવાનો યોગ્ય સમય ક્યારે છે? શું કહે છે વિજ્ઞાન

દાદીમાની વાતો: ગર્ભધારણ પછી દાદીમા ઘણીવાર ગર્ભવતી સ્ત્રીને ત્રણ મહિના સુધી કોઈને ન કહેવાની સલાહ આપે છે. પણ શું તમે જાણો છો કે ગર્ભાવસ્થા 3 મહિના સુધી કેમ છુપાવવામાં આવે છે? જો નહીં, તો આજે જાણો.

| Updated on: Apr 19, 2025 | 1:48 PM
4 / 6
જો પહેલાથી કોઈને કહી દે અને 3 મહિના પછી કસુવાવડ થાય તો માતા બની રહેલી સ્ત્રીને દુ:ખ પહોંચે છે. તેમજ ઘણીવાર કુટુંબીજનો તેમને સંભળાવે પણ છે પરંતુ અત્યારના સમયમાં આવું ઓછું થાય છે.

5 / 6
ગર્ભાવસ્થા વિશે જણાવવાનો યોગ્ય સમય ક્યારે છે?: ગર્ભધારણના લગભગ છ થી આઠ અઠવાડિયા પછી અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે છે. જેથી ખાતરી થાય કે બાળકના હૃદયના ધબકારા ચાલુ છે અને ગર્ભાવસ્થા વધી રહી છે.

6 / 6
આવી સ્થિતિમાં ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં નજીકના પરિવારના સભ્યો અને મિત્રોને જણાવવું મદદરૂપ થઈ શકે છે. પરંતુ જો તમે તમારા નજીકના લોકો સિવાય બીજા લોકોને કહેવા માંગતા હો અથવા તેને સોશિયલ મીડિયા પર શેર કરવા માંગતા હો તો પ્રથમ ત્રિમાસિક સમાપ્ત થાય ત્યાં સુધી રાહ જુઓ. (Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)