PBKS vs RCB: વિરાટ કોહલીએ IPLમાં ઇતિહાસ રચ્યો, ડેવિડ વોર્નરનો રેકોર્ડ ચકનાચૂર કરવા સાથે પંજાબ સામે જીતી મેચ

PBKS vs RCB: વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ સામે ઇતિહાસ રચ્યો છે. તે IPLમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવવામાં અગ્રેસર બની ગયો છે.

| Updated on: Apr 20, 2025 | 7:01 PM
1 / 5
પંજાબ કિંગ્સ વિરુદ્ધ આરસીબી વચ્ચેની મેચ 20 એપ્રિલે રમાઈ હતી.

2 / 5
આ મેચમાં બેંગલુરુની 7 વિકેટ થી જીત થઈ હતી. 

3 / 5
આ મેચમાં વિરાટ કોહલીએ અજાયબીઓ કરી. તે હવે IPLના ઇતિહાસમાં સૌથી વધુ વખત 50+ સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો છે.

4 / 5
પંજાબ કિંગ્સ સામે રમાઈ રહેલી મેચમાં વિરાટે આ સિદ્ધિ મેળવી છે.

5 / 5
આ મેચમાં વિરાટે શાનદાર અડધી સદી ફટકારી અને ટીમ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અને પંજાબ સામેની આ મેચ 7 વિકેટ થી જીતી હતી.