આને કહેવાય નસીબ, એક પણ મેચ રમ્યા વગર ચેમ્પિયન ટ્રોફીના વિજેતા બન્યા આ ખેલાડીઓ, જુઓ ફોટો

ટીમ ઈન્ડિયાએ માત્ર 12 ખેલાડીઓ સાથે આખી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્રણ ખેલાડીઓ આખી ટૂર્નામેન્ટની બહાર બેઠા રહ્યા, આ પછી પણ તેઓ ચેમ્પિયન કહેવાશે.

| Updated on: Mar 10, 2025 | 12:00 PM
4 / 7
તેમજ યશસ્વી જ્યસ્વાલને બહાર કરી વરુણ ચક્રવર્તીને ટીમમાં સ્થાન મળ્યું હતુ. ત્યારબાદ ખેલાડીઓની સંખ્યા 15 જ રહી હતી.

5 / 7
ટીમ ઈન્ડિયાએ આખી ચેમ્પિયન ટ્રોફી દરમિયાન 5 મેચ રમી અને આ દરમિયાન 12 ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી હતી. એટલે કે,3 ખેલાડીઓએ એક પણ મેચ રમી શક્યા નથી.

6 / 7
રિષભ પંત, યશસ્વી જયસ્વાલ અને અર્શદીપ એક પણ મેચ રમી શક્યા ન હતા.આ ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. ભારતે પોતાના સ્કવોડમાં પાંચ સ્પિનરને તક આપી હતી. જેમાં વરુણ ચક્રવર્તી,કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ રમ્યા હતા.

7 / 7
 આ ખેલાડીઓએ એટલું શાનદાર પ્રદર્શન કર્યું કે, અન્ય કોઈને રમાડવાની જરુર પણ પડી ન હતી.વિકેટકીપર તરીકે પહેલી જ મેચમાં કે.એલ રાહુલને તક આપવામાં આવી હતી. તેમણે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. ત્યારબાદ ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.