IPLમાંથી 52 કરોડ કમાયા, KKRને ચેમ્પિયન બનાવ્યું, જાણો પિયુષ ચાવલાની કુલ સંપત્તિ કેટલી છે

ટીમ ઈન્ડિયાના સ્પિનર ​​પીયૂષ ચાવલાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. બે વર્લ્ડ કપ ટાઈટલ જીતનારી ટીમનો ભાગ રહેલા પીયૂષ ચાવલાએ IPLમાં પણ ખૂબ ધૂમ મચાવી છે. તે 2008 થી 2024 સુધી IPLમાં રમી ચૂક્યો છે, જે દરમિયાન તેણે ચાર ટીમો વતી ભાગ લીધો છે. જાણો તેની નેટવર્થ કેટલી છે.

| Updated on: Jun 06, 2025 | 8:10 PM
4 / 5
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ લેગ સ્પિનરે IPLમાંથી કુલ 52 કરોડ 27 લાખ રૂપિયાની કમાણી કરી છે. હાલમાં, તેની કુલ સંપત્તિ 65 થી 70 કરોડ રૂપિયાની આસપાસ છે.

5 / 5
પીયૂષ ચાવલા બે વર્લ્ડ કપ વિજેતા ટીમોનો ભાગ રહી ચૂક્યો છે. તે 2007ના T20 વર્લ્ડ કપ અને 2011ના ODI વર્લ્ડ કપની વિજેતા ટીમોમાં રમ્યો હતો. (All Photo Credit : PTI / X / Instagram)