રાજકોટમાં જન્મ થયો, ભારતીય ટીમના બેટિંગ કોચનો આવો છે પરિવાર

સીતાંશુ કોટક ભારતીય ટીમનો બેટિંગ કોચ છે.ટી20 વર્લ્ડકપ 2026ની ટ્રોફી જીતવામાં સીતાંશુ કોટકનો ખુબ મોટો ફાળો છે.તો સીતાંશુ કોટકના પરિવાર વિશે જાણો.

| Updated on: Mar 14, 2026 | 6:48 AM
1 / 13
ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં સંજુ સેમસન, જસપ્રીત બુમરાહ, ઈશાન કિશન અને શિવમ દુબે જેવા ખેલાડીઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. કોચ ગૌતમ ગંભીરે પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી, આ સાથે બેટિંગ કોચનો ફાળો પણ બહુ મોટો છે. તો સીતાંશુ કોટકના પરિવાર વિશે જાણો.

2 / 13
 સીતાંશુ કોટકનો જન્મ રાજકોટમાં થયો હતો. તે એક ગુજરાતી પરિવારમાંથી આવે છે. ક્રિકેટર થી લઈ બેટિંગ કોચ બનવા સુધીની સીતાંશુ કોટકની જર્ની વિશે આજે આપણે વાત કરીએ.

3 / 13
 સીતાંશુ કોટકનો પરિવાર જુઓ

સીતાંશુ કોટકનો પરિવાર જુઓ

4 / 13
સીતાંશુ કોટકને બીસીસીઆઈએ બેટિંગ કોચ બનાવ્યા છે.સીતાંશુ હરગોવિંદભાઈ કોટકનો જન્મ 19 ઓક્ટોબર 1972ના રોજ રાજકોટમાં થયો હતો.એક ભારતીય નિવૃત્ત ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર અને કોચ છે.

5 / 13
સીતાંશુ કોટક સૌરાષ્ટ્રના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક રહ્યા છે. ડાબા હાથના આ બેટ્સમેને 130 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી, જેમાં 15 સદી સાથે 8061 રન બનાવ્યા હતા. સીતાંશુની બેટિંગ સરેરાશ 41 થી વધુ હતી. વધુમાં, તેણે લિસ્ટ એ ક્રિકેટમાં 42 થી વધુની સરેરાશથી 3083 રન બનાવ્યા હતા.

6 / 13
સિતાંશુ કોટક પાસે કોચિંગનો પણ સારો અનુભવ છે. તેમણે 2020 રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રના મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી, જેના કારણે ટીમ જીત તરફ દોરી ગઈ હતી.

7 / 13
2019માં સિતાંશુ કોટકે રાહુલ દ્રવિડનું સ્થાન લીધું હતું. 2019માં રાહુલ દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડેમીના વડા બન્યા ત્યારે, કોટકે ઇન્ડિયાએ માટે કોચિંગની જવાબદારી સંભાળી હતી. હવે, કોટકને ટીમ ઇન્ડિયા સાથે જોડવામાં આવ્યા છે.

8 / 13
ડાબોડી બેટ્સમેન તે સૌરાષ્ટ્ર માટે શાનદાર રન સ્કોરર રહ્યો છે.

9 / 13
તેણે સૌરાષ્ટ્ર માટે રમતી વખતે 70 વિકેટ પણ લીધી હતી.આ ઉપરાંત, તેમણે જુનિયર અને સિનિયર બંને સ્તરે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને કોચિંગ પણ આપ્યું છે.

10 / 13
જાન્યુઆરી 2025માં, તેમને ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામેની મર્યાદિત ઓવરોની સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ જાહેર કરવામાં આવ્યા હતા.

11 / 13
ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી, સિતાંશુ કોટકે કોચિંગમાં ડેબ્યૂ કર્યું.

12 / 13
 તેમણે પોતાની હોમ ટીમ સૌરાષ્ટ્રને પણ કોચિંગ આપ્યું. ત્યારબાદ તેઓ બેંગ્લોરમાં NCA ખાતે બેટિંગ કોચ બન્યા. તેમના કોચિંગ હેઠળ અનેક પ્રવાસ કર્યો છે.

13 / 13
તેમણે 2017માં IPL ટીમ, ગુજરાત લાયન્સના સહાયક કોચ તરીકે પણ સેવા આપી હતી.