T20WC Breaking : T20 World Cup 2026માં ભારતીય ટીમમાં સૌથી નાનો અને સૌથી મોટો ખેલાડી કોણ છે

ભારત અને શ્રીલંકાને T20 વર્લ્ડ કપ 2026 ના યજમાની મળી છે અને આ વખતે કુલ 20 ટીમો તેમાં ભાગ લેવાની છે અને તેથી જ ક્રિકેટના આ મેગા ઇવેન્ટને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ભારતીય ટીમની નજર હવે આ ટૂર્નામેન્ટની ટ્રોફી જીતવા પર છે.T20 World Cup 2026માં સૌથી નાનો અને સૌથી મોટો ખેલાડી કોણ છે. ચાલો જાણીએ.

| Updated on: Feb 04, 2026 | 4:53 PM
1 / 15
ટી20 વર્લ્ડકપ 2026 શરુ થવાની હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે  ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવને મળી છે. તેમજ વાઈસ કેપ્ટન અક્ષર પટેલને બનાવવામાં આવ્યો છે. ટીમમાં તમામ યુવા અને અનુભવી ખેલાડીઓની તક મળી છે. તો આજે આપણે જાણીશું કે, ભારતીય ટી20 વર્લ્ડકપની ટીમમાં ક્યો ખેલાડી સૌથી નાનો અને ક્યો ખેલાડી સૌથી મોટો છે.

2 / 15
સૂર્યકુમાર અશોક યાદવનો જન્મ 14 સપ્ટેમ્બર 1990ના રોજ  મહારાષ્ટ્રમાં થયો છે, સૂર્યકુમાર યાદવ 35 વર્ષનો છે. તે એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તે જમણા હાથે મધ્યમ ક્રમનો બેટ્સમેન છે.સૂર્યકુમાર યાદવને ટી20 વર્લ્ડકપ 2026માં ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી છે.

3 / 15
વરુણ ચક્રવર્તી વિનોદ એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ભારતની ટીમ માટે જમણા હાથના લેગ સ્પિન બોલર તરીકે રમે છે. વરુણ ચક્રવર્તીનો જન્મ 29 ઓગસ્ટ 1991ના રોજ થયો છે. તેની ઉંમર 34 વર્ષ છે.

4 / 15
શિવમ દુબે એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તે ભારતની રાષ્ટ્રીય ટીમ માટે ઓલરાઉન્ડર તરીકે રમે છે, શિવમ દુબેનો જન્મ 26 જૂન 1993ના રોજ મુંબઈમાં થયો છે. શિવમ દુબે 32 વર્ષનો છે.

5 / 15
 હાર્દિક હિમાંશુ પંડ્યા એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમે છે. હાર્દિક પંડ઼યાનો જન્મ 11 ઓક્ટોબર 1993ના રોજ થયો છે. તેની ઉંમર 32 વર્ષ છે. તે એક ઓલરાઉન્ડર છે.હાર્દિક પંડ્યા ટીમનું બહ્માસ્ત્ર છે.તે ક્યારે પણ મેચ પલટી શકે છે.

6 / 15
જસપ્રીત જસબીરસિંહ બુમરાહ એક ભારતીય ક્રિકેટર છે જે રમતના ત્રણેય ફોર્મેટમાં ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે રમે છે અને ટેસ્ટ અને ટી20આઈમાં ભારતનું નેતૃત્વ કરી ચૂક્યો છે. જસપ્રીત બુમરાહનો જન્મ 6 ડિસેમ્બર 1993ના રોજ અમદાવાદમાં થયો છે. જસપ્રીત બુમરાહ 32 વર્ષનો છે.

7 / 15
સંજુ સેમસનનો જન્મ 11 નવેમ્બર 1194ના રોજ તિરુવનંતમપુરમમાં થયો છે. તેની ઉંમર 31 વર્ષ છે.બધાની નજર સંજુ સેમસન પર રહેશે, જેની પાસે પોતાનું સ્થાન બચાવવાની છેલ્લી તક છે.સંજુ સેમસનનું ન્યુઝીલેન્ડ વિરુદ્ધની સીરિઝમાં ખરાબ પ્રદર્શન રહ્યું છે.

8 / 15
અક્ષર રાજેશભાઈ પટેલ એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તે ત્રણેય ફોર્મેટમાં ઓલરાઉન્ડર તરીકે ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે રમે છે. અક્ષર પટેલનો જન્મ 20 જાન્યુઆરી 1994ના રોજ આણંદમાં થયો છે. અક્ષર પટેલ 32 વર્ષનો છે. અક્ષર પટેલ ટી20 વર્લ્ડકપમાં ટીમનો વાઈસ કેપ્ટન છે.

9 / 15
કુલદીપ યાદવ એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. કુલદીપ યાદવનો જન્મ 14 ડિસેમ્બર 1994ના રોજ થયો છે. તેની ઉમર 31 વર્ષ છે.કુલદીપ યાદવે અત્યારસુધી કુલ 51 ટી20 મેચ રમી છે. કુલ 92 વિકેટ લીધી છે. જ્યારે 5 વિકેટ હોલ 2 વખત લીધી છે. તેની બેસ્ટ બોલિગ 5 ઓવરમાં 17 રન છે. કુલ 14 કેચ પકડ્યા છે.

10 / 15
ઈશાન કિશન ડિસેમ્બર 2023 થી ટીમ ઈન્ડિયાની બહાર હતો. હવે ટીમમાં પાછો ફર્યો છે અને તેની વર્લ્ડ કપ ટીમમાં પસંદગી થઈ છે. ઈશાન કિશનનો જન્મ 18 જૂન 1998ના રોજ થયો છે. ઈશાન કિશન 27 વર્ષનો છે. ડિસેમ્બર 2023 પછી ઈશાન કિશન પહેલીવાર ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો છે.

11 / 15
સિક્સર કિંગ રિંકુ ખાનચંદ સિંહ એક ભારતીય ક્રિકેટર છે, જે ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે રમે છે. રિંકુ સિંહનો જન્મ 12 ઓક્ટોબર 1997ના રોજ અલિગઢમાં થયો છે. તેની ઉંમર 28 વર્ષ છે. રિંક સિંહ મેચ ફિનિશર છે.

12 / 15
વોશિંગ્ટન સુંદર એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તે ભારતની રાષ્ટ્રીય ટીમ માટે ઓલરાઉન્ડર તરીકે રમે છે,વોશિંગ્ટન સુંદરનો જન્મ 5 ઓક્ટોબર 1999ના રોજ થયો છે. વોશિંગ્ટન સુંદર 26 વર્ષનો છે.

13 / 15
અર્શદીપ સિંહ એક ભારતીય ક્રિકેટર છે જે ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે રમે છે. અર્શદીપ સિંહનો જન્મ 5 ફેબ્રુઆરી 1999ના રોજ થયો છે. તેની ઉંમર 26 વર્ષ છે.

14 / 15
અભિષેક શર્મા એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તે ભારતની રાષ્ટ્રીય ટીમ માટે ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન અને ક્યારેક ડાબા હાથે સ્પિનર ​​તરીકે રમે છે. અભિષેક શર્માનો જન્મ 4 સપ્ટેમ્બર 2000ના રોજ અમૃતસરમાં થયો છે. તેની ઉંમર 25 વર્ષ છે.

15 / 15
હર્ષિત પ્રદીપ રાણા એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તે ઘરેલુ ક્રિકેટમાં દિલ્હી અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી રમે છે. હર્ષિત રાણાનો જન્મ 22 ડિસેમ્બર 2001ના રોજ થયો છે. હર્ષિત રાણાની ઉંમર 24 વર્ષ છે.