T20 World Cup Breaking : અભિષેક શર્માએ શૂન્ય પર આઉટ થઈ ગૌતમ ગંભીરનો રેકોર્ડ તોડ્યો, T20 વર્લ્ડ કપમાં 19 વર્ષ પછી આવું બન્યું

T20 વર્લ્ડ કપ 2026 ની પહેલી જ મેચમાં સ્ટાર બેટ્સમેન અભિષેક શર્મા ફ્લોપ સાબિત થયો હતો. પોતાની ડેબ્યુ T20 વર્લ્ડ કપમાં અભિષેક પહેલા જ બોલ પર આઉટ થયો હતો અને ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો.

| Updated on: Feb 07, 2026 | 8:05 PM
1 / 5
2026 ના T20 વર્લ્ડ કપમાં અભિષેક શર્માના ડેબ્યૂમાં અપેક્ષા મુજબ શરૂઆત થઈ ન હતી.

2 / 5
અભિષેક શર્મા USA સામેની તેની પહેલી જ મેચમાં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.

3 / 5
અભિષેક શર્મા પોતાની ડેબ્યુ T20 વર્લ્ડ કપમાં અભિષેક પહેલા જ બોલ પર આઉટ થયો હતો.

4 / 5
ટીમ ઈન્ડિયાને અભિષેક શર્માના રૂપમાં પહેલો ફટકો પડ્યો હતો. T20 વર્લ્ડ કપની પહેલી જ મેચમાં અભિષેક શર્મા ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો.

5 / 5
ગોલ્ડન ડક આઉટ ખેલાડી ત્યારે થાય છે જ્યારે ખેલાડી પહેલા જ બોલ પર શૂન્ય રન પર આઉટ થાય. (PC: PTI/X)

Published On - 7:43 pm, Sat, 7 February 26