IPL 2024માં આ ગુજરાતી ખેલાડી ‘વિલન’ હતો પરંતુ ટી20 વર્લ્ડકપમાં બન્યો ‘હિરો’, જુઓ ફોટો

|

Jun 10, 2024 | 3:35 PM

ભારત અને પાકિસ્તાનની મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડી રાતોરાત સ્ટાર બની ગયો છે. પરંતુ જો કોઈ ખેલાડીનું કોઈ પણ ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શન રહે તો તે ટીમ માટે મુશ્કિલ બની જાય છે. તો આજે આપણે વિલન અને હિરો વિશે વાત કરીએ.

1 / 5
 આઈપીએલ 2024 પૂર્ણ થવાને વધુ સમય થયો નથી, ભલે આઈપીએલની ચેમ્પિયન ટ્રોફી કેકેઆરે જીતી હોય પરંતુ તે સમયે વધુ ચર્ચામાં હતો હાર્દિક પંડ્યા, આઈપીએલ શરુ થતાં પહેલા આ ખેલાડી ચર્ચામાં હતો.

2 / 5
મુંબઈ ફ્રેન્ચાઈઝી રોહિત શર્માને હટાવી હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો અને બસ અહિથી હાર્દિક પંડ્યાને લઈ ચર્ચાએ જોર પકડ્યું હતુ. આ ચર્ચાઓ જ્યાં સુધી આઈપીએ પુરી ન થઈ ત્યાં સુધી ચાલતી હતી. એ તો ઠીક પરંતુ હાર્દિક પંડ્યાનું આઈપીએલ 2024માં નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. મુંબઈની ટીમ પણ કાંઈ ખાસ પ્રદર્શન કરી શકી ન હતી.

3 / 5
આટલું જ નહિ આઈપીએલ વચ્ચે હાર્દિક પંડ્યાને ટી20 વર્લ્ડકપમાં સામેલ ન  કરવાની પણ માંગ થઈ રહી હતી. તે સમયે હાર્દિક દેશનો સૌથી મોટો વિલન હતો. તમામ જગ્યાએ હાર્દિકની જ ચર્ચાઓ થઈ રહી હતી.

4 / 5
ટી20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમમાં હાર્દિકને સ્થાન મળ્યું તેમ છતાં તેને વિલેનની જેમ જોવામાં આવતો હતો. પરંતુ જે હાર્દિકે વર્લ્ડકપમાં તેના પ્રદર્શનથી સૌની બોલતી બંધ કરી દીધી છે.

5 / 5
પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં હાર્દિક પંડ્યાએ પોતાની વિલનની છબીને પુરી કરી હતી. 4 ઓવરમાં હાર્દિકે 24 રન આપી ફખર જમાન અને શાદાબ ખાનની વિકેટ લીધી હતી. ભારતની જીત માટે મહત્વની ભુમિકા નિભાવી હતી.તમને જણાવી દઈએ કે, હાર્દિકે આયરલેન્ડ વિરુદ્ધ 3 વિકેટ લીધી હતી.

Next Photo Gallery