T20 WC Breaking : ગુજરાતી ખેલાડી અક્ષર પટેલની નેટવર્થ જાણો

અક્ષર પટેલની કુલ સંપત્તિ આશરે કેટલી છે, તેના વિશે જાણો. આ કમાણી તેના BCCI પગાર, IPL કરારો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી કરે છે. ટીમ ઇન્ડિયામાં તેને "બાપુ" તરીકે ઓળખવામાં આવે છે.

| Updated on: Mar 08, 2026 | 12:36 PM
1 / 8
ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં ભારતે શાનદાર જીત મેળવી છે. સેમિફાઈનલ મેચમાં સંજુ સેમસનની ઈનિગ્સ પણ ખુબ ચર્ચામાં રહી છે.પરંતુ મેચનો અસલી હીરો અક્ષર પટેલ હતો. જેની બોલિંગ અને ફીલ્ડિંગથી મેચ આખી પલટી ગઈ હતી. તો આજે આપણે અક્ષર પટેલની પત્ની મેહા પટેલ અને અક્ષર પટેલની નેટવર્થ વિશે વાત કરીએ.

2 / 8
ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલ મેચ છેલ્લે સુધી રોમાંચક રહી હતી. ચાહકો છેલ્લા બોલ સુધી નક્કી કરી શક્યા ન હતા કે ભારત અને ઈંગ્લેન્ડમાંથી કઈ ટીમ ફાઈનલમાં પહોંચશે. સંજુ સેમસને 89 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી. જેનાથી ભારત 253 રનનો વિશાળ સ્કોર કરી શકી હતી.

3 / 8
પરંતુ આ મેચમાં એક ભારતીય ખેલાડી એવો પણ હતો તેમણે શાનદાર ફીલ્ડિંગ અને બોલિંગથી ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે.તેનું નામ છે અક્ષર પટેલ.

4 / 8
રિપોર્ટ અનુસાર, મેહા પટેલની કુલ સંપત્તિ 8 થી 10 લાખ રૂપિયાની વચ્ચે હોવાનો અંદાજ છે. તેમની આવકનો મોટો હિસ્સો કન્સલ્ટિંગ ફી, હેલ્થ બ્રાન્ડ્સ અને ડાયેટ પ્લાનમાંથી આવે છે.હાલમાં તેના દીકરાની સારસંભાળ રાખી રહી છે.

5 / 8
લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલ બાઉન્ડ્રી પર વિલ જૈક્સનો કેચ લીધો હતો. ત્યાંથી ભારતીય ટીમ જીત તરફ આગળ વધી હતી.અક્ષર પટેલે ક્રિકેટ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને રોકાણો દ્વારા નોંધપાત્ર સંપત્તિ ભેગી કરી છે. રિપોર્ટ અનુસાર, 2026 સુધીમાં તેમની અંદાજિત નેટવર્થ  60 કરોડથી  65 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે.

6 / 8
તેની કમાણીનો મોટોભાગ આઈપીએલમાંથી પણ આવે છે. દિલ્હી કેપિટલ્સે તેને 16.5 કરોડ રુપિયામાં રિટેન કર્યો છે. આ સિવાય તેને બીસીસીઆઈના ગ્રેડ બી કોન્ટ્રાક્ટમાંથઈ દર વર્ષે અંદાજે 3 કરોડ રુપિયા મળે છે. તેમજ ટેસ્ટ અને વનડે ટી20 મેચમાં તેની ફી અલગ મળે છે.

7 / 8
અક્ષર પટેલ બોટ,અપોલો અને  JSW Sports જેવી અનેક બ્રાન્ડનો પ્રચાર પણ કરે છે.

8 / 8
એક એન્ડોર્સમેન્ટ માટે અંદાજે 1 કરોડનો ચાર્જ લે છે. ક્રિકેટ સિવાય તેમણે ગુજરાત અને અન્ય મોટા શહેરોમાં રિયાલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે. તેની પાસે અનેક લક્ઝરી કારો પણ છે. (all photo : PTI)

Published On - 10:57 am, Fri, 6 March 26

Follow Us
Loading...
Unable to load recommendations.