એશિયા કપમાં ભારતીય ટીમના કેપ્ટનનો આવો છે કેપ્ટનનો પરિવાર

ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ એશિયા કપની બધી મેચોમાંથી તેમની મેચ ફી ભારતીય સેનાને દાન કરશે.ભારતીય કેપ્ટને અગાઉ એશિયા કપની પહેલી મેચ જીત્યા બાદ પોતાની મેચ ફી સેના અને પહેલગામ હુમલામાં શહીદ થયેલા લોકોના પરિવારોને સમર્પિત કરી હતી.આવો છે સૂર્યકુમાર યાદવનો પરિવાર

| Updated on: Sep 29, 2025 | 3:09 PM
4 / 8
દરેક જગ્યાએ રનિંગ મશીન સૂર્ય કુમાર યાદવની ચર્ચા થઈ રહી છે.  સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી 20 સિરીઝમાં કેપ્ટન બનાવવામાં આવતા જ ગૂગલ પર પણ સૂર્ય કુમાર વિશે વિવિધ વસ્તુઓ સર્ચ કરવામાં આવી રહી છે. તો આજે આપણે કેપ્ટન સૂર્યકુમાર યાદવના પરિવાર વિશે વાત કરીશું.

5 / 8
સૂર્યકુમારની બહેનનું નામ દિનલ યાદવ છે.તેની બહેન ખુબ જ સુંદર અને સ્ટાઈલિશ છે. તેની બહેન લાઈમ લાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે.સૂર્ય કુમાર યાદવની પત્નીનું નામ દેવીશા શેટ્ટી છે બંને પહેલા કોલેજમાં મિત્રો બન્યા અને પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. 2016માં બંનેએ લગ્ન કરી લીધા હતા. સૂર્યકુમારના લગ્નમાં માત્ર તેમના નજીકના મિત્રો અને કેટલાક સંબંધીઓ જ હાજર રહ્યા હતા.

6 / 8
સૂર્ય કુમાર યાદવે ભારત માટે અત્યાર સુધીમાં કુલ 1 ટેસ્ટ, 37 ODI અને 53 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેના નામે ટેસ્ટ મેચમાં માત્ર 8 રન, ODI ક્રિકેટમાં 773 રન અને T-20 ઈન્ટરનેશનલમાં 1841 રન છે. તેણે વન-ડે ઈન્ટરનેશનલમાં 4 અડધી સદી ફટકારી છે અને સૌથી ટૂંકા ફોર્મેટ T-20માં તેણે 15 અડધી સદી અને 3 સદી ફટકારી છે. T-20 ઈન્ટરનેશનલમાં તેની સરેરાશ અને સ્ટ્રાઈક રેટ બંને શાનદાર રહ્યા છે. તેણે આ ફોર્મેટમાં 46.02ની એવરેજ અને 172.7ની અદભૂત સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

7 / 8
શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર જીત મેળવી છે. ભારતે બેટિંગ કરતા 213 રન બનાવ્યા હતા જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 170 રન જ બનાવી શકી હતી. આ જીતમાં ઘણા ખેલાડીઓનું યોગદાન હતું, પરંતુ સૂર્યકુમાર યાદવનો એક નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો.

8 / 8
 તેણે માત્ર 26 બોલમાં 223ના સ્ટ્રાઈક રેટથી 58 રન બનાવ્યા હતા. આ ઇનિંગની મદદથી ટીમ ઇન્ડિયા 213ના મોટા સ્કોર સુધી પહોંચી શકી હતી. સૂર્યાએ પોતાની સ્ટાઈલમાં તોફાની બેટિંગ કરી અને પહેલાથી જ શ્રીલંકા પર દબાણ બનાવી દીધું, તેણે માત્ર 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ શાનદાર ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

Published On - 2:51 pm, Thu, 23 November 23