
આજે વિશેષ રીતે તૈયાર કરાયેલું ભારતીય ભોજન ખેલાડીઓને પીરસવામાં આવ્યું. મહત્વનુ છે કે આકર્ષક રીતે તૈયાર કરેલું આ ભોજન ખેલાડીઓને પણ ખૂબ પસંદ આવ્યું હતું. સાથે હોટલમાં ખેલાડીઓનું તહયેલું સ્વાગત પણ અનોખુ હતું.

અહીં પીરસવામાં આવેલા ભોજનમાં ખાસ કરીને પિનટ બટર, જવાર અને અંજીર પાક, રાજગરાન પેંડા, રાગી મિલેટ, બનાના વોલનટ કેક અને જ્વારનાં લાડુ સહિત નું ભોજન ખેલાડીઓને પીરસવામાં આવ્યું. જોકે અલગ રીતે સણગારેલી આ ડિશ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
Published On - 10:40 pm, Thu, 16 November 23