લગ્નના 12 દિવસ પછી, સારા તેંડુલકરે ભાઈના લગ્નના ફંક્શનના ફોટો શેર કર્યા, જુઓ ફોટો

  પિતા અને ભાઈ ક્રિકેટ સાથે સંકળાયેલા માતા છે ડોક્ટર, આવો છે સારા તેંડુલકરનો પરિવાર અહી ક્લિક કરો

| Edited By: | Updated on: Mar 18, 2026 | 4:15 PM
1 / 7
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર હોય, પરંતુ તેની ફેશન સેન્સ કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછી નથી. હાલમાં તેના એક ઇન્સ્ટાગ્રામ લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

2 / 7
 સારા તેંડુલકરનો ફેશનેબલ લુક સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. તેમણે પોતાના મોટા ભાઈ અર્જુન તેંડુલકરના મહેંદી લુકની ઝલક દેખાડી છે. જેમાં ભાભી સાનિયા ચંદોકની સાથે તેનું બોન્ડ ચાહકોને પસંદ આવી રહ્યું છે. નણંદ-ભાભીએ ડ્રેસ પહેર્યો છે. તેમજ સાડીમાં તેની સ્ટાઈલે બધાનું દિલ જીતી લીધું છે.

3 / 7
સાનિયા અને અર્જુન તેંડુલકરના લગ્ન 5 માર્ચના રોજ હતા. પરંતુ હવે તેના પ્રી-વેડિંગ ફંક્શનના ફોટો સામે આવી રહ્યા છે.

4 / 7
લગ્નના 12 દિવસ પછી મહેંદી ફંકશનના ફોટો સામે આવ્યા છે. સારાએ પોતાના સોશિયલ મીડિયા પર પરિવારના ફોટો શેર કર્યા હતા. જેમાં પરિવારની દેશી સ્ટાઈલ ચાહકોને પસંદ આવી હતી.

5 / 7
સારા તેંડુલકરના ભાઈ અર્જુન તેંડુલકરના ડ્રીમી વેડિંગ ફંક્શનના ફોટો ખુબ સુંદર છે. સારાએ જે ફોટો શેર કર્યા છે. તેમાં સારા તેંડુલકર અલગ અલગ લુકમાં જોવા મળી છે. એક લુકમાં સારા તેંડુલકર મહારાષ્ટ્રીયન લુકમાં જોવા મળી હતી.

6 / 7
ભાઈના સંગીત સેરેમનીમાં સારા તેંડુલકરે વાઈબ્રેન્ટ લુક પસંદ કર્યો હતો.

7 / 7
પર્પલ શેડ ડ્રેસ અને મલ્ટી કલર બ્લાઉઝ સાથે જ્વેલરી,માંગટીકો, તેમજ તેની હેરસ્ટાઈલ લુક ખુબ સુંદર હતો. સારાએ સંગીત સેરેમનીના ક્લોઝઅપ ફોટો પણ શેર કર્યા છે. (all photo : social media)

Follow Us
Loading...
Unable to load recommendations.