
આ પહેલા કિંગ કોહલીએ KKR સામે રમાયેલી મેચમાં અણનમ અડધી સદીની ઇનિંગ રમી હતી. આ પછી, રાજસ્થાન રોયલ્સ સામે કોહલીનું બેટ ગર્જ્યું.

આ મેચમાં તેણે 45 બોલમાં 62 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી. આ દરમિયાન કોહલીએ 4 ચોગ્ગા ઉપરાંત 2 છગ્ગા ફટકાર્યા. કોહલીએ 137.78 ના સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરી. (All Image - BCCI)