Rohit Sharma Retirement : રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેતાની સાથે જ આપ્યા એક સારા સમાચાર

રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દીનો અંત આવ્યો છે. હિટમેને બુધવારે ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિત શર્માએ ભારત માટે 67 ટેસ્ટ મેચ રમી, જેમાં તેણે 12 સદી ફટકારી હતી. ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિના ચોંકાવાનાર સમાચાર સાથે રોહિતે એક સારા સમાચાર પણ આપ્યા હતા.

| Updated on: May 07, 2025 | 9:07 PM
4 / 8
રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ તેના ચાહકોને ખૂબ જ દુઃખી અને નિરાશ કરશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ સારી વાત એ છે કે તેણે તેના ચાહકોને એક મોટા સમાચાર પણ આપ્યા છે.

5 / 8
રોહિત શર્મા ODI ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે તે સારા સમાચાર છે. રોહિત શર્માએ 2027ના વર્લ્ડ કપ સુધી રમવાનો નિર્ણય લીધો છે.

6 / 8
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયા 2023ના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવાનું ચૂકી ગયું અને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું, પણ રોહિતે હજુ સુધી હાર માની નથી.

7 / 8
રોહિત શર્માએ ભારત માટે 67 ટેસ્ટ મેચ રમી અને 4301 રન બનાવ્યા. રોહિતની બેટિંગ સરેરાશ 40.57 હતી. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં 12 સદી ફટકારી છે અને 18 અડધી સદી તેના બેટમાંથી આવી છે.

8 / 8
રોહિત શર્માએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં એક બેવડી સદી ફટકારી હતી અને 88 છગ્ગા અને 473 ચોગ્ગા ફટકાર્યા હતા. (All Photo Credit : PTI / X)

Published On - 9:01 pm, Wed, 7 May 25