
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIનાં એક સૂત્રએ જણાવ્યું હતું: “રોહિત અને વિરાટ જેવા ખેલાડીઓને તેમની ભૂમિકા અને વર્તમાન મેનેજમેન્ટની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા હોવી ખૂબ જ જરૂરી છે. અનુભવીઓ ખેલાડીઓ અનિશ્ચિતતા વચ્ચે રમી શકતા નથી.” (ફોટો-PTI)

તે ઉપરાંત, અહેવાલો સૂચવે છે કે BCCIએ રોહિત શર્માને સલાહ આપી છે કે તેઓ તેમની ફિટનેસ અને પ્રદર્શન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે અને બહારની અટકળો અથવા ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા ન આપે. (ફોટો-PTI)